SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૦ નિઃસંગ લહી દીક્ષા, પ્રવર્ત સુસંયમે, સત્તપ વિષે; નિર્મોહ વીતરાગત્વ હોતાં ધ્યાન નિર્મળ હોય છે. ૧૬. मिच्छादंसणमग्गे मलिणे अण्णाणमोहदोसेहिं । वज्झंति मूढजीवा मिच्छत्ताबुद्धिउदएण ॥ १७॥ જે વર્તતા 'અજ્ઞાનમોહમલે મલિન મિથ્યામતે, તે મૂઢજીવ મિથ્યાત્વ ને મતિદોષથી બંધાય છે. ૧૭. ૧. અજ્ઞાનમોહમલે મલિન = અજ્ઞાન અને મોહના દોષો વડે મિલન. सम्मदंसण पस्सदि जाणदि णाणेण दव्वपज्जाया । सम्मेण य सहदि य परिहरदि चरित्तजे दोसे ॥ १८ ॥ દેખે દરશથી, જ્ઞાનથી જાણે દરવ-પર્યાયને, સમ્યક્ત્વથી શ્રદ્ધા કરે, ચારિત્રદોષો પરિહરે ૧૮. एए तिणि वि भावा हवंति जीवस्स मोहरहियस्स । णियगुणमाराहंतो अचिरेण य कम्म परिहरइ ॥ १९॥ રે ! હોય છે ભાવો ત્રણે આ, મોહવિરહિત જીવને; નિજ આત્મગુણ આરાધતો તે કર્મને 'અચિરે તજે. ૧૯. ૧. અચિરે = અલ્પ કાળમાં. संखिज्जमसंखिज्जगुणं च संसारिमेरुमेत्ता णं । सम्मत्तमणुचरंता करेंति दुक्खक्खयं धीरा॥२०॥ સંસારસીમિત નિર્જરા અણસંખ્ય-સંખ્યગુણી કરે, સમ્યક્ત્વ આચરનાર ધીરા દુઃખના ક્ષયને કરે. ૨૦. दुविहं संजमचरणं सायारं तह हवे णिरायारं । सायारं सग्गंथे परिग्गहा रहिय खलु णिरायारं ॥ २१ ॥ સાગાર અણ-આગાર એમ દ્વિભેદ સંયમચરણ છે; સાગાર છે સગ્રંથ, અણ-આગાર પરિગ્રહરહિત છે. ૨૧.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy