SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૬ જો હોય દર્શનશુદ્ધ તો તેનેય 'માર્ગયુતા કહી; છો ચરણ ઘોર ચરે છતાં સ્ત્રીને નથી દીક્ષા કહી. ૨૫. ૧. માર્ગયુતા = માર્ગથી સંયુક્ત. चित्तासोहि ण तेसिं ढिल्लं भावं तहा सहावेण । विज्जदि मासा तेसिं इत्थीसु णसंकया झाणा ॥ २६ ॥ મનશુદ્ધિ પૂરી ન નારીને, પરિણામ શિથિલ સ્વભાવથી, વળી હોય માસિક ધર્મ, સ્ત્રીને ધ્યાન નહિ નિઃશંકથી. ૨૬. गाहेण अप्पगाहा समुद्दसलिले सचेलअत्थेण । इच्छा जाहु णियत्ता ताह णियत्ताइं सव्वदुक्खाई ॥ २७ ॥ 'પટશુદ્ધિમાત્ર સમુદ્રજલવત્ ગ્રાહ્ય પણ અલ્પ જ ગ્રહે, ઇચ્છા નિવર્તી જેમને, દુઃખ સૌ નિવાઁ તેમને. ૨૭. ૧. પટશુદ્ધિમાત્ર = વસ્ત્ર ધોવા પૂરતું થોડું જ.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy