SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૨ ૫. પરમાર્થ-પ્રતિક્રમણ અધિકાર णाहं णारयभावो तिरियत्थो मणुवदेवपज्जाओ। कत्ता ण हि कारइदा अणुमंता णेव कत्तीणं ॥ ७७॥ णाहं मग्गणठाणो णाहं गुणठाण जीवठाणो ण। कत्ता ण हि कारइदा अणुमंता णेव कत्तीणं॥७८॥ णाहं बालो वुड्डो ण चेव तरुणो ण कारणं तेसिं। कत्ता ण हि कारइदा अणुमंता णेव कत्तीणं॥७९॥ णाहं रागो दोसो ण चेव मोहो ण कारणं तेसिं । कत्ता ण हि कारइदा अणुमंता णेव कत्तीणं॥ ८० ॥ णाहं कोहो माणोणचेव माया ण होमि लोहो हं। कत्ता ण हि कारइदा अनुमंता णेव कत्तीणं ॥ ८१ ॥ નારક નહીં, તિર્યંચ - માનવ - દેવપર્યય હું નહીં; કર્તા ન, કારયિતા ન, અનુમંતા હું કર્તાનો નહીં. ૭૭. હું માર્ગણાસ્થાનો નહીં, ગુણસ્થાનો-જીવસ્થાનો નહીં; કર્તા ન, કારયિતા ન, અનુમંતા હું કર્તાનો નહીં. ૭૮. હું બાળ-વૃદ્ધ-યુવાન નહિ, હું તેમનું કારણ નહીં; કર્તા ન, કારયિતા ન, અનુમંતા હું કર્તાનો નહીં. ૭૯. હું રાગ-દ્વેષ ન, મોહ નહિ, હું તેમનું કારણ નહીં; કર્તા ન, કારયિતા ન, અનુમંતા હું કર્તાનો નહીં. ૮૦. હું કોધનહિ, નહિમાન, તેમ જલોભ-માયાછું નહીં; કર્તા ન, કારયિતા ન, અનુમંતા હું કર્તાનો નહીં. ૮૧ અર્થ હું નારકપર્યાય, તિર્યંચપર્યાય, મનુષ્યપર્યાય કે દેવપર્યાય નથી; તેમનો (હું) કર્તાનથી, કારયિતા (-કરાવનાર) નથી, કર્તાનો અનુમોદક નથી.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy