SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ३४४ અર્થ પૂર્વોક્ત સર્વ ભાવો પરસ્વભાવો છે, પરદ્રવ્ય છે, તેથી હેય છે; અંત તત્ત્વ એવું સ્વદ્રવ્ય-આત્મા-ઉપાય 9 विवरीयाभिणिवेसविवज्जियसद्दहणमेव सम्मत्तं । संसयविमोहविन्भमविवज्जियं होदि सण्णाणं ॥५१॥ चलमलिणमगाढत्तविवज्जियसद्दहणमेव सम्मत्तं । अधिगमभावो णाणं हेयोवादेयतच्चाणं ॥५२॥ सम्मत्तस्स णिमित्तं जिणसुत्तं तस्स जाणया पुरिसा। अंतरहेऊ भणिदा दंसणमोहस्स खयपहुदी॥५३॥ सम्मत्तं सण्णाणं विज्जदि मोक्खस्स होदि सुण चरणं। ववहारणिच्छएण दु तम्हा चरणं पवक्खामि ॥५४॥ ववहारणयचरित्ते ववहारणयस्स होदि तवचरणं। णिच्छयणयचारित्ते तवचरणं होदि णिच्छयदो ॥५५ ।। શ્રદ્ધાન વિપરીત-અભિનિવેશવિહીન તે સમ્યકત્વ છે; સંશય-વિમોહ-વિભ્રાંતિ વિરહિત જ્ઞાન સમ્યજ્ઞાન છે. ૫. ચલ મલ-અગાઢપણા રહિત શ્રદ્ધાન તે સમ્યકત્વ છે; આદેય-હેય પદાર્થનો અવબોધ સમ્યજ્ઞાન છે. ૫. જિનસૂત્ર સમકિતહેતુ છે, ને સૂત્રજ્ઞાતા પુરુષ જે, તે જાણ અંતતુ, દમોહક્ષયાદિક જેમને. સમ્યક્ત, સમ્યજ્ઞાન તેમ જ ચરણ મુક્તિપંથ છે; તેથી કહીશ હું ચરણને વ્યવહાર ને નિશ્ચય વડે. ૫૪. વ્યવહારનયચારિત્રમાં વ્યવહારનું તપ હોય છે; તપ હોય છે નિશ્ચય થકી, ચારિત્ર જ્યાં નિશ્ચયનયે. ૫૫. અર્થ : વિપરીત અભિનિવેશ રહિત શ્રદ્ધાન તે જ સમ્યકત્વ છે; સંશય, વિમોહ ને વિભ્રમ રહિત (જ્ઞાન) તે સમ્યજ્ઞાન છે.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy