________________
૧૩૩ વળી રાગ, દ્વેષ અને મોહ જીવના જ અનન્ય (એકરૂપ) પરિણામ છે, તે કારણે રાગાદિક શબ્દાદિ विषयोमा (ग) नथी.
(રાગદ્વેષાદિ સમગ્દષ્ટિ આત્મામાં નથી તેમ જ જડ વિષયોમાં નથી, માત્ર અજ્ઞાનદશામાં રહેલા જીવના પરિણામ છે.)
अण्णदविएण अण्णदवियस्स णो कीरए गुणुप्पाओ। तम्हा दु सव्वदव्वा उप्पजते सहावेण ॥ ३७२ ॥ કો દ્રવ્ય બીજા દ્રવ્યને ઉત્પાદનહિ ગુણનો કરે,
તેથી બધાંય દ્રવ્ય નિજ સ્વભાવથી ઊપજે ખરે.૩૭૨. અર્થ અન્ય દ્રવ્યથી અન્ય દ્રવ્યને ગુણની ઉત્પત્તિ કરી શકાતી નથી; તેથી (એ સિદ્ધાંત છે કે, સર્વ દ્રવ્યો પોતપોતાના સ્વભાવથી ઊપજે છે.
जिंदिदसंथुदवयणाणि पोग्गला परिणमंति बहुगाणि। ताणि सुणिदूण रुसदि तूसदि य पुणो अहं भणिदो ॥ ३७३॥ पोग्गलदव्वं सद्दत्तपरिणदं तस्स जदि गुणो अण्णो। तम्हा ण तुमं भणिदो किंचि वि किं रूससि अबुद्धो॥ ३७४ ॥ असुहो सुहो व सद्दो ण तं भणदि सुणसु मं ति सो चेव। ण य एदि विणिग्गहिदुं सोदविसयमागदं सदं ॥ ३७५ ॥ असुहं सुहं व रुवं ण तं भणदि पेच्छ मं ति सो चेव। ण य एदि विणिग्गहिदुं चक्खुविसयमागदं रूवं ॥ ३७६ ।। असुहो सुहो व गंधो ण तं भणदि जिग्ध मं ति सो चेव। ण य एदि विणिग्गहिदुं घाणविसयमागदं गंधं ॥ ३७७ ।। असुहो सुहो व रसो ण तं भणदि रसय मं ति सो चेव। ण य एदि विणिग्गहिदु रसणविसयमागदं तु रसं ॥ ३७८ ।। असुहो सुहो व फासो णतं भणदि फुससुमं ति सो चेव। ण य एदि विणिग्गहि, कायविसयमागदं फासं॥ ३७९ ॥