________________
[ ૨૬ ]
( ૧૫ )
ભુજ તા. ૧૨-૮-૫૪
ધમપ્રેમી સુશ્રાવક અમીલાલભાઈ,
,
લિ॰ ભુવનતિલકસૂરિના ધમ લાભ, પત્ર મળ્યો. જિનદેવને આશ્રિત જે ઘી ખેલાય તે સઘળું દેવદ્રવ્યમાં જ જવું જોઇએ એવા શાસ્ત્રીય પાઠે છે, દેવદ્રવ્ય સિદ્ધિની પુસ્તિકા વાંચી જવા ભલામણ છે. મુનિસ’મેલનમાં ય ઠરાવ થયેલાં હતા. દેવાશ્રિત સ્વપ્નાં, પારણુ કે વરઘેાડા આદિમાં ખેલાતી મેલીઆનુ' દ્રવ્ય તેમજ માલારાપણુની આવક આ સઘળુંય દેવદ્રવ્ય જ કહેવાય, અને તે દેવદ્રવ્ય સિવાય અન્ય કેાઈપણ ખાતામાં તેના ઉપયાગ ન જ થઈ શકે.
કાઈ વ્યક્તિએ એમાં મતભેદ ધરાવે છે પણ તે અશાસ્ત્રીય અને અમાન્ય છે. દેવદ્રવ્યની વૃદ્ધિ કરવાની આજ્ઞા છે, પણ હાનિ કરનારને મહાપાપી અને અન'તસ`સારી થયાતુ શાસ્ત્ર ક્માન છે તેા આજના સુવિહિત શાસ્રવચનશ્રદ્ધાળુ આચાર્ય મહારાજાઓના આ જ સિદ્ધાંત છે અને ફરમાન છે કારણ કે ભવભીરૂ છે.
(૧૬)
અમદાવાદ શાહપુર, મંગલ પારેખના ખાંચા
જૈન ઉપાશ્રય, સુદ ૧૪
ધર્મ શ્રદ્ધાળુ સુશ્રાવક ભાઈ અમીલાલ રતિલાલભાઈ મુા. વેરાવળ, ચાગ્ય ધર્મલાભ, તમારા પત્ર મળ્યેા. સમા ચાર સર્વે જાણ્યા.