________________
[ શરૂ૦]. અસંભવ છે. તેથી દાગીના ઉપર વ્યાજે આપવામાં દોષ નથી. તેમ હાલ વ્યવહાર ચાલે છે. (એનપ્રશ્ન: પુસ્તક: પેજ ૧૧૧)
આથી એ સ્પષ્ટ છે કે-દેવદ્રવ્યને ઉપયોગ શ્રાવકને માટે વ્યાપારાદિ માટે કે વ્યાજે લેવામાં પણ દેષ છે. તે પછી. દેવદ્રવ્યથી બંધાયેલી ચાલી, મકાને કે દુકાનમાં શ્રાવકો કઈ રીતે રહી શકે? નિઃશુકતા દેષ લાગતા કે તેના ભક્ષણને તેમજ અ૫ ભાડું આપીને અથવા ભાડું વિલંબ આપવામાં તેના વિનાશનો દેષ ખૂબ જ સંભવિત છે. સેનપ્રશ્નમાં સ્પષ્ટ જણાવેલ છે કે, “સાધુને પણ જે દેવદ્રવ્યના રક્ષણને ઉપદેશ ન કરે, કે તેની ઉપેક્ષા કરે તે ભવભ્રમણ વધે માટે જ પૂ. સાધુમહાત્માઓએ પૂ. પાદ આચાર્યાદિ. શ્રમણ ભંગવંતે એ સવપ્નદ્રવ્ય જે દેવદ્રવ્ય છે, તેને વિનાશ થતે હોય તો જરૂર તેને પ્રતિકાર કરવા માટે મકકમતાપૂર્વક ઉપદેશ આપ જરૂરી છે.
દેવદ્રવ્યની રક્ષા કરવામાં તે તીર્થકર નામકર્મનાં બંધનું કારણ બને છે. એટલે દેવદ્રવ્ય જ્યાં સાધારણમાં લઈ જવાતું હેય, ત્યાં શ્રી ચતુર્વિધ સંઘે શ્રી જિનાજ્ઞાસિક શ્રી સંઘે તે માટે શક્ય બધી રીતે તેને પ્રતિકાર કરે તે ધર્મ છે; ફરજ છે. તે શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞાની આરાધના છે, તે પૂ આ. ભ. શ્રી વિજયસેનસૂરીશ્વરજી મહારાજ શ્રીના ફરમાવેલ ઉપરોક્ત વિધાનથી સ્પષ્ટ થાય છે.
“શ્રાવક પિતાના ઘરમંદિરમાં પ્રભુજીની ભક્તિ માટે પ્રભુજીના આભૂષણે કરાવે અને કાલાંતરે ગૃહસ્થ કારણસર