________________
હાસ્તો. અમારે ત્યાં તો માત્ર બાળકોનો જ જન્મ થયો છે. પછી તે કેવા ઘડાય છે અને કેવા તૈયાર થાય છે તે તો જન્મ પછીની વાત થઇ.” વૃદ્ધના જવાબમાં કોઇ તર્કશાસ્ત્રીનો મિજાજ છતો થાય છે.
માથા પરના જિથરાને હેરસ્ટાઇલનો દરજજો આપવામાં મુખ્ય ફાળો કાંસકાનો છે.
ઘરશાળા