________________
૧૫) શ્રી કાવી તીર્થાધિપતિ શ્રી ધર્મનાથ ભગવાન
W
be
લાંછન
વજ્ર
શાસન યક્ષ
શ્રી કિન્નર યક્ષ નું વર્ણન : રક્તવર્ણ, ત્રણ મુખ, કાચબાનું વાહન અને છ ભુજા, જમણા ત્રણ હાથમાં બીજોરૂં, ગદા અને અભય, ડાબા ત્રણ હાથમાં નોળીઓ, કમલ અને જપમાલા
શાસન યક્ષિણી
શ્રી કંદર્પ દેવી (પ્રજ્ઞપ્તિ) નું વર્ણન : ગૌરવર્ણ, મત્સ્યનું વાહન, ચાર ભુજા, જમણા બે હાથમાં ઉત્પલ અને અંકુશ, ડાબા બે હાથમાં કમલ અને અભય
૨
૨૦
૨૧
૧૪
શ્રી પાંસઠીયો યંત્ર
૧૯
૧૫ ૬ ૨૩
lo
૩ | ૨૪ | ૧૧
૨૫ ૧૬ ૧૨ ४
૧૩ ૯
૫ ૧૦
૧ ૨૨ ૧૮ ૧૦