________________
૧૪ શ્રી સુરત તીર્થાધિપતિ શ્રી અનંતનાથ ભગવાન
શાસન યક્ષ શ્રી પાતાલ યક્ષ નું વર્ણન : રક્તવર્ણ, ત્રણ મુખ, મગરનું વાહન અને છ ભુજા, જમણા ત્રણ હાથમાં કમલ, તલવાર અને પાશ, ડાબા ત્રણ હાથમાં નોળીઓ, ઢાલ અને જપમાળા,
શાસન યક્ષિણી શ્રી અંકુશા દેવી નું વર્ણન: ગૌરવર્ણ, કમલનું વાહન અને ચાર ભુજા. જમણા બે હાથમાં તલવાર અને પાશ, ડાબા બે હાથમાં ચામડાની ઢાલ અને અંકુશ.
લોછના
શ્રી પાંસઠીયો યંત્ર ૧૮ | ૧ |
૧૪ ૨૨ ૨૪ o | ૨૦૩ ૧૧
૨૧ ૯
| ૧૩
૧ર
સિંચાણો
૧૯
૪