________________
૧૩ શ્રી બલસાણા તીર્થાધિપતિ શ્રી વિમલનાથ ભગવાન
શાસન ચક્ષ શ્રી ષમુખ યક્ષ નું વર્ણન : શ્વેત વર્ણ, મોર વાહન અને બાર ભુજા. જમણા છ હાથમાં ફલ, ચક્ર, બાણ, તલવાર, પાશ અને અક્ષસૂત્ર તથા છ ડાબા હાથમાં નોળીઓ, ચક્ર, ધનુષ, ઢાલ, અંકુશ અને અભયા
શાસન ચક્ષિણી શ્રી વિજ્યા દેવી નું વર્ણન : હરિતવર્ણ, પાનું વાહન (આસન) અને ચાર ભુજા. જમણા બે હાથમાં બાણ અને પાશ, ડાબા બે હાથમાં ધનુષ્ય અને નાગ
લાંછન
શ્રી પાંસઠીયો યંત્ર
૧e
૧૩
in ીં શ્રીં અહી થી વિમલનાથ સ્વામિર્તનમાં છે
વરાહ