________________
૧૨ શ્રી ચંપાપુરી તીર્થાધિપતિ શ્રી વાસુપુજ્ય સ્વામી ભગવાન
શાસન ચક્ષા શ્રી સુરકુમાર ચક્ષ નું વર્ણન : શ્વેતવર્ણ, હંસનું વાહન તથા ચાર ભુજ. જમણા બે હાથમાં બીજેપું અને બાણ, ડાબા બે હાથમાં નોળીઓ અને ધનુષ્ય
શાસન યક્ષિણી શ્રી ચંડા દેવી નું વર્ણન: શ્યામવર્ણ, ઘોડાનું વાહન અને ચાર ભુજા. જમણા બે હાથમાં વરદ અને શક્તિ, ડાબા બે હાથમાં પુષ્પ અને ગદા
લાંછના
શ્રી પાંસઠીયો યંત્ર
૧૨ ૨૫ ૨ | ૬ ૧૯ ૨૩ ૨૧ | ૧૩ ૨૦ ૧૪ | ૧૮ | ૧
૨૪
પાડો
કરી
૨૨