________________
શ્રી શ્રેયાંસનાથ ભગવાન ની વિશિષ્ટ આરાધના
સંસ્કૃત સ્તુતિ
भवरोगार्त्तजन्तूना मगदंकारदर्शनः ।. निःश्रेयस श्रीरमणः श्रेयांसः श्रेयसेऽस्तु वः ॥
અર્થ : જેમનું દર્શન (સમ્યક્ત્વ) સંસારરૂપી રોગથી પીડાયેલા જીવોને વૈધ સમાન છે અને જે મોક્ષરૂપી લક્ષ્મીના સ્વામી છે એવા શ્રી શ્રેચાંસ ભગવાન તમારા કલ્યાણને અર્થે થાઓ,
હિન્દી સ્તુતિ
प्रभु तीन छत्र विराजमानं देव दुन्दुभी वाजितं । शुभ मान धर्म धर्मचक्र, पुष्पवृष्टि सुगाजितं । अशोक वृक्ष सुछाय शीतल, श्रेयांसनाथ जिनेश्वरं । सब भविक जन मिल करो पूजा, जपो नित परमेश्वरं ॥
મરાઠી સ્તુતિ
निस्तेज ही तशी निरंजन वातिवीण ज्योती प्रकाशित करी भुवनेहि तीन श्रेयांसनाथ आम्हां सर्वांचे हो कल्याणी जशी सर्व प्रसरली तुम अमृत वाणी અંગ્રેજી સ્તુતિ
Night is dark and journey long, SHREYANSHNATH sing your song, singing makes my journey sweet, Reserve me a Mukti Seat.
પ્રસિધ્ધ તીર્થો : સિંહપૂરી સામાન્ય નામ અર્થ: જગતના જીવોને કલ્યાણ કરવાથી ... વિશેષ નામ અર્થ : ગર્ભના પ્રભાવે માતાએ પોતાને કલ્યાણ કરવાવાળી ભાવના અનુભવી...
ગુજરાતી સ્તુતિ
જે હેતુ વિણ વિશ્વના દુઃખ હરે ન્હાયા વિના નિર્મળા, જીતે આંતર શત્રુને સ્વબળથી, દ્વેષાદિથી વેગળાઃ વાણી જે મધુરી વદે ભવતરી, ગંભીર અર્થે ભરી, તે શ્રેયાંસ જિણંદના ચરણની, ચાહું સદા ચાકરી:
ગુજરાતી છંદ
છાયા કરે તરુ અશોક સદૈવ સારી, વૃક્ષો સુગંધ શુભશીતલ શ્રેયકારી: પચ્ચીશ જોયણ લગે નહિ આધિ વ્યાધિ,
શ્રેયાંસનાથ તુમસેવનથી સમાધિ.
પ્રાર્થના
શ્રી શ્રેયાંસ જિનેશ્વર ભગવન્, સકલ સૃષ્ટિનું શ્રેય કરે, વિષ્ણુનંદનના નયનોમાં કરૂણાનો દરિયો ઉભરે. સિંહપુરીના સ્વામી ઓ વીતરાગી અમ પર મહેર કરો વિષય વાસના દૂર કરીને આ જીવનનાં ઝેર હરો. ચૈત્યવંદન
|| 9 ||
શ્રી શ્રેયાંસ અગ્યારમા, વિષ્ણુનૃપ તાય, વિષ્ણુમાતા જેહની, એંશી ધનુષની કાય વરસ ચોરાશી લાખનું, પાલ્યું જેણે ખડ્ગી લંછન પદ કજે, સિંહપુરીનો રાય રાજ્ય તજી દીક્ષા વરીએ, જિનવર ઉત્તમ જ્ઞાન, પામ્યા તસ પદપદ્મને, નમતાં અવિચલ ઠાણ || ૩ ||
આય, | ૨ ||