________________
| |
શ્રી માંડવગઢ તીર્થાધિપતિ શ્રી સુપાર્શ્વનાથ ભગવાન
શાસન ચક્ષ શ્રી માતંગ યક્ષ નું વર્ણન : નીલવર્ણ, હાથીનું વાહન અને ચાર ભુજા. જમણા બે હાથમાં બિલ્ડ અને પાશ. ડાબા બે હાથમાં નકુલ અને અંકુશ
શાસન ચક્ષિણી શ્રી શાંતા દેવી નું વર્ણન : સુવર્ણવર્ણ, હાથીનું વાહન અને ચાર ભુજા. જમણા બે હાથમાં વરદ અને જપમાળા. ડાબા બે હાથમાં શૂળ અને અભય
લાંછના
શ્રી પાંસઠીયો યંત્ર
પર
૯
૧૫
ર
૨૦
સાથિયો