________________
શ્રી પદ્મપ્રભ જિનેન્દ્ર - ચૈત્યવન્દનમ્
(ભુજંગપ્રયાત છ€:) ઉદાર પ્રભામડલૈભસિમાનઃ, કૃતાડત્યન્તદુદન્તિદોષાપમાનઃ, સુસીમાકુજા શ્રીપતિર્દેવદેવઃ, સદા મે મુદાડભ્યર્ચનીચસ્વમેવ || ૧ ll ચદીયં મનઃપંકજં નિત્યમેવ, ત્વચાકલંકૃત ધ્યેયરુપેણ દેવ !, પ્રધાનસ્વરુપ તમેવાડતિપુણ્ય, જગન્નાથ! જાનામિલોકે સુધન્ય // ૨ // અતોડધીશ ! પદ્મપ્રભાડડનન્દધામ, સ્મરામિપ્રકામં તર્યવાઝું નામ, મનોવાંછિતાર્થપ્રદં યોગિગમ્ય, ચકા ચક્રવાકો-રવેધમિરખ્યમ્ II a ||
થય અઢીશે ધનુષ કાયા, ત્યકત મદ મોહ માયા,
સુસીમા જસમાયા, શુકલ જે ધ્યાન ધ્યાયા, કેવલ વર પાયા, ચામરાદિ ધરાયા, સેવે સુર રાયા મોક્ષ નગરે સિધાયા.
સંવેદના ધરરાજારૂપી સમુદ્રને ચંદ્ર સમાન અને સુસીમાદેવીરૂપી ગંગા નદીમાં કમલ સમાન એવા હે પદ્મપ્રભુ !
તમને હું નમસ્કાર કરું છું.
સમેતશિખર ટુંકનો દુહો મોહનગિરિ ટુંક પાપ્રભ, સમેતશિખર તીર્થ સાર;
સિદ્ધા મુનિ ક્રોડો અહીં, નમું પૂછું અનંતી વાર. જાપ : હ્રીં શ્રીં અહ પાપ્રભ સ્વામિને નમઃ | જાપ ફળ : ભાગ્યોદય થાય
ભગવાન ઋષભના પૂર્વના ૧૩ ભવ (૧) અપરાજીત રાજા (સમકિતની પ્રાપ્તિ) (તીર્થકર નામ કમ ગોત્ર ઉપાર્જન)
(૨) નવમાં રૈવેયકે દેવ (3) પડાપ્રભ સ્વામી ભગવાન
શ્રી પદ્મપ્રભુનું સ્તવના પદ્મપ્રભ પ્રાણસે પ્યારા, છુડાવો કર્મ કી ધારા; કરમફંદ તોડવા ધોરી, પ્રભુજીસે અર્જ હે મોરી ૧ લઘુવય એક હૈં જીયા, મુક્તિ મેં વાસ તુમ કીયા; ન જાની પીડ તેં મોરી, પ્રભુ અબ ખીંચ લે દોરી ૨ વિષય સુખ માની મોં મનમેં, ગયો સબ કાલ ગફલતમેં, નરક દુઃખ વેદના ભારી, નિકલવા ના રહી બારી ૩ પરવશ દીનતા કીની, પાપકી પોટ શિર લીની; ભક્તિ નહીં જાની તુમ કેરી, રહો નિશદિન દુઃખ ઘેરી ૪ ઈસ વિધ વિનતિ મોરી, કરૂં મેં દોય કર જોડી; આતમ આનંદ મુજ દીજો, વીરનું કાજ સબ કીજો ૫
શ્રી પદ્મપ્રભ સ્વામી ભગવાન પંચકલ્યાણક આરાધના ૧. ચ્યવન કલ્યાણક તિથિ : પોષ વદ ૬ જાપ - ૐ હ્રીં પદ્મપ્રભ સ્વામીને પરમેષ્ઠિને નમઃ ૨. જન્મ કલ્યાણક તિથિ - આસો વદ ૧૨ જાપ - ૐ હ્રીં પદ્મપ્રભ સ્વામીને અહત નમ: . દિક્ષા કલ્યાણક તિથિ - આસો વદ ૧૩ જપ - ૐ હૌં પદ્મપ્રભ સ્વામીને નાથાય નમઃ ૪. કેવલજ્ઞાન કલ્યાણક તિથિ - ચૈત્ર સુદ ૧૫ જાપ - ૐ હ્રીં પદપ્રભ સ્વામીને સર્વજ્ઞાય નમ: પ. મોક્ષ કલ્યાણક તિથિ - કારતક વદ ૧૧ જાપ - ૐ હ્વીં પદ્મપ્રભ સ્વામીને પારંગતાય નમ:
૩૮)