________________
થોય
સંવર સુત સાચો, જાસ ચાદ્વાદ વાયો, થયો હીરો જાયો, મોહને દેઈ તમાચો; પ્રભુ ગુણગુણ માચો, એહના ધ્યાને રાયો, જિનપદ સુખ સાચો, ભવ્ય પ્રાણી નિકાચો
સંવેદના સંવર રાજાના વંશમાં આભૂષણરૂપ, સિદ્ધાથ દેવીરૂપી પૂર્વ દિશામાં સૂર્ય સમાના અને વિશ્વને આનંદદાયી એવા હે અભિનંદનસ્વામી!
તમે અમને પવિત્ર કરો.
સમેતશિખર ટુંકનો દુહો આનંદગિરી ટુંક અભિનંદન, સમેતશિખર તીર્થ સાર; સિદ્ધા મુનિ જોડો અહીં, નમું પૂજે અનંતી વાર.
શ્રી અભિનંદન સ્વામી જિનેન્દ્ર - ચૈત્યવન્દનમ્
(દ્રુતવિલમ્બિત - છન્દ:) વિ શ દ શારદ સા મ સ માન નઃ, કમલકોમલચારુવિલોચનઃ | શુચિગુણઃ સુતરામભિનન્દન, જય સુનિમલતાશ્ચિત ભૂ ધનઃ || ૧ . જગતિ કાન્તહરીશ્વરલાચ્છિત - ક્રમસરોરુહ ! ભૂરિકૃપાનિધે ! | મમ સમીહિતસિદ્ધિવિધાયકં, વદપર કમપીહ ન તકંચે || ૨ |. પ્રવાસ વર ! સંવરભૂપતે - સ્તનય ! નીતિવિચક્ષણ ! તે પદમ્ | શરણમસ્તુ જિનેશ ! નિરન્તર, રુચિરભક્તિસુયક્તિભૂતો મમ || ૩ ||
શ્રી અભિનંદન સ્વામી ભગવાન સ્તવન અભિનંદન સ્વામી હમારા, પ્રભુ ભવ દુઃખ ભંજણહારા; યે દુનિયા હૈ દુઃખ કી ધારા, પ્રભુ ઇનસે કરો રે નિતારા અભિ. ૧ હું કુમતિ કુટિલ ભરમાયો, દુર નીતિ કરી દુઃખ પાયો; અબ શરણ લીયો હે થારો, મુજે ભવજલ પાર ઉતારો. અભિ. ૨ પ્રભુ શીખ હૈયે નહિ ધારી, દુર્ગતિમાં દુઃખ લીયો ભારી; ઈન કર્મો કી ગતિ હૈ ન્યારી, કરે બેર બેર ખુવારી અભિ. ૩ તુમે કરૂણાવંત કહાવો, જગતારક બિરૂદ ધરાવો; મેરી અરજીનો એક જ દાવો, ઈણ દુઃખસે કયું ન છુડાવો. અભિ. ૪ મેં વિરથા જનમ ગુમાયો, નહીં તન ધન સ્નેહ નિવાર્યો; અબ પારસ પરસંગ પામી, નહીં વીરવિજયકું ખામી. અભિ. ૫
જાપ : ૐ હ્રીં શ્રીં અહ અભિનંદન સ્વામિને નમઃ || જાપ ફળ : આનંદ, ખુશી મળે
ભગવાન પૂર્વના ૩ ભવ (૧) મહાબલ રાજા (સમકિતની પ્રાપ્તિ) (તીર્થકર નામ કમ ગોત્ર ઉપાર્જન).
(૨) વિજય દેવા
(૩) અભિનંદન સ્વામી ભગવાન શ્રી અભિનંદન ભગવાન પંચકલ્યાણક આરાધના ૧. ચ્યવન કલ્યાણક તિથિ - વૈશાખ સુદ ૪ જાપ - ૐ હીં અભિનંદન સ્વામિને પરમેષ્ઠિને નમઃ ૨. જન્મ કલ્યાણક તિથિ - મહા સુદ ૨ જાપ - ૐ હ્રીં અભિનંદન સ્વામિને અહત નમ: ૩. દિક્ષા કલ્યાણક તિથિ : મહા સુદ ૧૨ જાપ - ૐ હૌ અભિનંદન સ્વામિને નાથાય નમ: ૪. કેવલજ્ઞાન કલ્યાણક તિથિ - પોષ સુદ ૧૪ જાપ - ૐ હ્રીં અભિનંદન સ્વામિને સર્વજ્ઞાચ નમ: ૫. મોક્ષ કલ્યાણક તિથિ - વૈશાખ સુદ ૮ જાપ - હ્રીં અભિનંદન સ્વામિને પારંગતાય નમઃ
૨૮