________________
શ્રી તારંગા તીર્થાધિપતિ શ્રી અજિતનાથ ભગવાન
શાસન ચક્ષ શ્રી મહાપક્ષ નું વર્ણન: શ્યામવર્ણ, ચાર મુખ, હાથીનું વાહન. આઠ ભુજા, જમણા ચાર હાથમાં વરદ, મુગર, જમ્પમાળા,પાશ. ડાબા ચાર હાથમાં બીજોરું, અભય, અંકુશ અને શક્તિ
શાસને યક્ષિણી શ્રી અજિતબલા દેવી નું વર્ણન : ગૌરવર્ણ, લોહાસનાધિરૂઢ અને ચાર હાથ, જમણા બે હાથમાં વરદ અને પાશ. ડાબા બે હાથમાં બીજોરું અને અંકુશ
લાંછન
શ્રી પાંસઠીયો યંત્ર
૧૫
૧૯
૨૩
હાથી
૧૪
૧૮
૧૦
૧૪