________________
(૧) શ્રી શત્રુંજય તીર્થાધિપતિ શ્રી આદિનાથ ભગવાન
શાસન યક્ષ શ્રી ગોમુખ યક્ષ નું વર્ણન : સુવર્ણવર્ણ, હાથીનું વાહન, ચાર હાથ,
મણા બે હાથમાં વરદ અને જપમાલા, ડાબા બે હાથમાં બીજોરું અને પાશ
શાસન યક્ષિણી શ્રી ચકેશ્વરી દેવી નું વર્ણન : સુવર્ણ વર્ણ, ગરૂડનું વાહન, આઠ હાથ, જમણા ચાર હાથમાં વરદ, બાણ, ચક્ર, પાશ અને ડાબા હાથમાં ધનુષ, વજ, ચક્ર અને અંકુશ
લાંછના
શ્રી પાંસઠીચો યંત્ર ૧૦ ૧૮ | ૧ ૧૪
૨૪ | | ૨૦
3
2
I &
૧૯
વૃષભ