________________
પંચ કલ્યાણકની રૂપરેખા
નિવાર્ણ કલ્યાણક
શ્રી વાલકેશ્વર આદિનાથ દેરાસરમાં
શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથ ભગવાનની ૧ નાની સરખી મુર્તિની પરિકૃતિમાં કેટ-કેટલી વસ્તુઓનો સમાવેશ થયો છે.
ચાર ગતિના કર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી અરિહંત પદ પ્રાપ્ત કરે છે. અરિહંત પરમાત્મા ચાર ગતિ કર્મ દૂર કરવા માટે જગતના બધા ભવ્યાત્માઓને દેશ-દેશાન્તર વિહાર કરી ઉપદેશ આપે છે. અને ભવ્યાત્માઓને દર્શન-જ્ઞાન ચારિત્રરૂપી રત્નત્રયીનો ઉપદેશ આપી મોક્ષ પ્રાપ્તિ યોગ્ય બનાવે છે. આ રીતે કેવલજ્ઞાન કેવલ-દર્શન
(૧) ૧૦ દિક્પાલ (૨) સિંહ (૩) ગજ (૪) લંછન (૫) પ્રાસાદદેવી (૬) પ્રભુ પંચતીર્થ (૭) ૨૦ સ્થાનક (૮) સિધ્ધચક્ર (૯) અષ્ટ પ્રાતિહાર્ય
દ્વારા દુનિયાના સર્વે વસ્તુઓ જોતા તથા જાણતા અને પોતાનું (૧૦) મુખ્ય પાંચ તીર્થો (૧૧) અષ્ટમંગલ (૧૨) નવગ્રહ (૧૩) શાસન યક્ષ આયુષ્ય પૂર્ણ થવાનો સમય જાણી યોગ નિરોધ કરીને શૈલેષી કરણ પછી અયોગી બને છે. સંપૂર્ણ આઠ કર્મોનાં બંધનમાંથી મુક્ત થઈ નિર્વાણ પદને પ્રાપ્ત કરે છે. તેને નિવાર્ણ કલ્યાણક કહે છે.
(૧૪) શાસન યક્ષિણી (૧૫) પ્રાત્તિહારી (૧૬) માણીભદ્રવીર
(૧૭) ઘંટાકર્ણવીર (૧૮) ચક્રેશ્વરીદેવી (૧૯) અંબિકાદેવી (૨૦) પદ્માવતીદેવી (૨૧) સરસ્વતીદેવી (૨૨) લક્ષ્મીદેવી (૨૩) ધર્મચક્ર (૨૪) કેવળજ્ઞાન કલ્યાણક (૨૫) ઉભા યક્ષ (૨૬) ઉભા યક્ષિણી
૧૧