________________
'વર્તમાન ૨૪ ભગવાનનાં પાંચ કલ્યાણક,
ચ્યવન, જન્મ, દીક્ષા, કેવલ, 'મોક્ષ (૧૨૦) કલ્યાણકની ભૂમિ
તીર્થ વિભાગ તીર્થ-તીર્થકર સંબંધી : © ૨૦ તીર્થકર ભગવાન જ્યાં નિર્વાણપદ
પામ્યા છે તે. - સમેતશિખર કાંકરે કાંકરે અનંતા આત્મા જ્યાં મોક્ષ
પામ્યા છે તે. - શત્રુંજય • આવતી ચોવીશીમાં ૨૪ તીર્થકરો જ્યાંથી ,
મોક્ષે જશે. -ગિરનાર, જે તીર્થનું નિર્માણ કુમારપાળ રાજાએ કર્યું હતું. - તારંગાતીર્થ આબુ-દેલવાડાના દેરાસરો જેની
ઉદારવૃત્તિથી નિર્માણ થયા -વસ્તુપાલતેજપાલ કાવી તીર્થમાં સામસામા કારીગર યુક્ત
| ગોખલા જેઓએ બનાવ્યા. - સાસુ-વહુ ૧૪૪૪ થંભવાળુ જગપ્રસિદ્ધ નલિનીગુલ્મ
| તીર્થ બનાવનાર - ઘન્ના પોરવાલ સગર ચક્રવર્તિના ૬૦હજાર પુત્રોએ
| તીર્થની રક્ષા માટે બલીદાન આપ્યું. - અષ્ટાપદ પાર્શ્વનાથ ભ. નાઅનેક તીર્થમાં આ તીર્થે
- વધુમાં વધુ યાત્રિકો આવે છે. - શંખેશ્વર • પાર્શ્વનાથ ભ.ની જ્યાં વિશાળ કાઉસ્સગ્ન
મુદ્રામાં પ્રતિમાં છે. - નાગેશ્વર
૨0 સમેતશિખરજી ૧૯ અયોધ્યા ૧૬ બનારસ ૧૨ હસ્તિનાપુર ૮ મિથિલા ૫ ચંપાપુરી ૪ કૌશામ્બી ૪ સાવત્થી ૪ ભક્િલપુર ૪ કાકાંદી ૪ રનપુરી ૪ રાજગૃહી ૪ કંપિલપુર ૩ ગિરનાર ૩ ક્ષત્રિયકુંડ ૨ શૌરી પુર ૧ ઋજુવાલિકા ૧ પુરિમતાલ ૧ પાવાપુરી ૧ અષ્ટાપદ
કલ્યાણકની આરાધનાની વિધિ આ તપમાં જ્યારે એક કલ્યાણક હોય ત્યારે એકાસણું કરવું. બે | કલ્યાણક હોય ત્યારે આયંબિલ, ત્રણ હોય તો આયંબિલ અને એકાસણું, ચાર હોય ત્યારે ઉપવાસ અને પાંચ કલ્યાણક હોય ત્યારે ઉપવાસ અને એકાસણું કરવું.
(૧૫૮)