________________
૨૧ ફણાસહિત ૭-૨૩ (પાર્થ. ભ. ૩-૫-૯-૧૧ સહસ્ત્ર ફણાધારી) ૨૨ તીર્થંચ અભયદાન - ૨૨- ૧૬, પ્રતિબોધ - ૨૦-૨૩-૨૪,
ઉપસર્ગમાં નિમિત્ત પૂર્વભવે - ૨૪ - સિંહ, ગાય, ૧-બળદ,
વર્તમાન ભવે - ૨૪ બળદ. ૨૪ દેશના - સોળ પહોરની - ૨૪, નિષ્ફળ પહેલી દેશના - ૨૪. ૨૫ ઉપસર્ગ - ૧ - ૨૩- ૨૪ દિવ, મનુષ્ય તિર્યંચ દ્વારા - ૨૪) ૨૬ લંછન - અચિત્ત, સાથિયો, ચંદ્ર, શ્રીવત્સ, વજ, નંદાવર્ત, કુંભ.
બાકીના સચિત્ત
૮ પૂર્વભવે - ૧ બાર અંગના જ્ઞાતા બાકીના અગ્યાર અંગના જ્ઞાતા
હતા. કલ્યાણક - વધુમાં વધુ મહા મહિને, વધુમાં વધુ માગસર સુદ -
૧૧ તિથિએ, સુદ-૧ ની તિથિએ થયા નથી. ૧૦ તિથિ એક કલ્યાણ બે - ભગવાન ઋષભદેવ ફાગણ વદ-૮,
ભગવાન શીતલનાથ પોષ વદ-૧૨, ભગવાન મલ્લિનાથ
માગસર સુદ-૧૧ જન્મ અને દીક્ષા ૧૧ ભગવાનના માતા-પિતાનું સરખું નામ-૧૧ (શ્રેયાંસનાથ). ૧૨ મોક્ષ માર્ગ પ્રારંભ - મરૂદેવા માતા, અંત - જંબુસ્વામી ૧૩ વર્તમાન ભવે હસ્તીનાપુરમાં ૧૬-૧૭-૧૮ ચક્રવતિ તથા
તીર્થકર થયા. તેમજ સુભમ તથા સનતકુમાર ચક્રવર્તિ થયા. ૧૪ શાશ્વત નામધારી - ઋષભદેવ, વર્ધમાન, સ્ત્રી તીર્થકર - ૧૯ ૧૫ ૧ ૨ - ૧૯-૨ ૨- ૨ ૩- ૨૪ રાજ્યવિહોણા, ૧૯-૨૨
બાળ બ્રહ્મચારી, ૧૬ નિર્વાણ - ૧ અષ્ટાપદ, ૧૨ - ચંપાપુરી, ૨૨-ગિરનાર, ૨૪
પાવાપુરી, બાકીના સમેતશિખર ૧૭ ૬-૧૨ લાલ, ૮-૯ શ્વેત, ૧૯-૨૩ નીલો, ૨૦-૨૨ શ્યામ,
બાકીના કંચનવર્ણા. ૧૮ અનેક વિષેશ નામ ધારી - ૨૩ ૧૯ તીર્થકર એક, નામ બે - ૯ - ૨૨ - ૨૪, ૧-નામ ચાર, ૨૦ અદ્ધ વસ્ત્ર (દેવદુષ્ય) દાન - ૨૪
તીર્થંકર પરમાત્માની વિશેષતા
વજઋષભનારા સંઘયણ - સમચતુરસ્ત્ર સંસ્થાન, તીર્થકર વીતરાગી રાગ-દ્વેષ બેથી રહિત હોય ત્રણે લોકમાં પૂજનીય બને ચાર નિક્ષેપાથી સિદ્ધ ઠરે. ચાર વિશેષણ મહાગોપ, મહામહાણ, - મહાનિર્ધામક, મહાસાર્થવાહથી પ્રસિદ્ધ ૦૧૦૮ અંગુલ પ્રમાણે દેહ વાલા. ચ્યવનાદિ પાંચ કલ્યાણ દેવતા ઉજવવા આવે. ઘાતિ કર્મનો ક્ષય થયે પંચમ કેવળજ્ઞાનને પામે. આઠ પ્રાતિહાર્યથી અલંકૃત હોય. કેવળી થયા બાદ નવ સુવર્ણ કમળ પર ચરણ મૂકી પૃથ્વી તલ ઉપર વિચરે.