________________
શ્રી મહેસાણા મંડન શ્રી સીમંધર સ્વામી ભગવાન
પિતા
વિજય ક્રમાંક
માતા
મહારાણી
ક્ષેત્ર
શ્રેયાંસ
:
સત્યકી
: રુક્મિણી
:
શ્રી જંબુદ્વીપના મધ્ય ભાગે રહેલ
મેરુ પર્વતથી પૂર્વ દિશામાં આવેલ પૂર્વ વિદેહ ક્ષેત્રનો ઉત્તર બાજુનો પૂર્વનો વિભાગ
વિજય
-
પુષ્કલાવતી
જાપ : ૐ હ્રીં શ્રીં અહં સીમંધર સ્વામિને નમઃ ||
:
સંસ્કૃત (પ્રાકૃત) સ્તુતિ
મહિમંડણું પુણ્ણ સોવણ્ણ દેહં જણાણંદણં કેવલ નાણ ગેહં મહાણંદ લચ્છી બહુ બુદ્ધ રાયં સુસેવામિ સીમંધરં તિત્થરાયં સંસ્કૃત સ્તુતિ
શ્રી સર્વજ્ઞ ! સમગ્ર- સૌખ્ય-પદવી-સમ્પ્રાપ્તિ-ચિન્તામણે ! સત્કલ્યાણ-નિવાસ ! વાસવનત ! ત્રૈલોક્ય - ચૂડામણે ! સમ્યગ્-બ્રહ્મમય-સ્વરૂપ ! વિહરત્ તીર્થંકરાગ્રેસર, શ્રી સીમંધર ! ધર્મનાયકમહં ભક્ત્યા ભવન્તે તુવે...
૧૩૪
પાટનગર
લાંછન
શાસન દેવ
શાસન દેવી
પ્રથમ ગણધર
દિશા
ઃ ૮
- પુંડરીકિણી
: વૃષભ
: શ્રી ચાંદ્રાયણ યક્ષ
: શ્રી પંચાગુલી દેવી
(જ્યોતિષ શાસ્ત્ર અધિષ્ઠાત્રી દેવી)
: શ્રી ચંદ્રશેખર
: ઈશાન ખૂણો
જાપ ફળ ઃ ઘરમાં સુખ અને શાંતિ રહે. શ્રી સીમંધર સ્વામીની ભાવયાત્રાની ગુજરાતી સ્તુતિ યાચક થઈ માગું છું, હે વીતરાગી તારી કને મહાવિદેહ ક્ષેત્રમાં જવું, શ્રી સીમંધર સ્વામી કને આઠ વર્ષની વય થતાં, હું સંયમ લઉ તારી કને ઘાતી અઘાતી કર્મ ખપાવી, કયારે પહોંચુ તારી કને