________________
થોય
પાસજિર્ણદા વામાનંદા, જબ ગરબે ફળી, સુપના દેખે અર્થ વિશેષે, કહે મધવા મળી, જિનવર જાયા સુર ફુલરાયા, હુઆ રમણી પ્રિયે, નેમિરાજી ચિત્ર વિરાજી, વિલોકિત વ્રત લીએ.
શ્રી પાર્શ્વનાથ જિનેન્દ્ર - ચૈત્યવન્દનમ
(પંચચામર - છન્દ:) શ્રયામિત જિન સદા મુદા પ્રમાદવજિત, સ્વકીયવાગ્વિલાસતો જિતોરુમેઘગર્જિતમ | જગત્રકામ કામિત પ્રદાન દક્ષમક્ષત, પદ દધાનમુચકૈ રક્તવોપલક્ષિતમ્ || ૧ || સતામવધભેદકં પ્રભૂતસંપદાં પદં, વલાપક્ષસંગત જનેક્ષણક્ષણપ્રદમ્ | સદેવ યસ્ય દર્શન વિશાં વિમર્દિતનમાં, નિહત્યશાતજાતમાત્મભક્તિરક્તચેતસામ || ૨ || અવાપ્ય થપ્રસાદમાદિતઃ પુરુશ્રિયો નરા, ભવન્તિ મુક્તિવામિનસ્તતઃ પ્રભાપ્રભાસ્વરાઃ | ભજે ચમાશ્વસનિદેવદેવમેવ સત્પદ, તમુચ્ચમાનસેન શુદ્ધબોધવૃદ્ધિલાભદમ્ I 3 II
શ્રી પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન તું પ્રભુ મારો હું પ્રભુ તારો, ક્ષણ એક મુજને નાહિ વિચારો; મહેર કરી મુજ વિનંતી સ્વીકારો, સ્વામી સેવક જાણી નિહાળો ૧ લાખ ચોરાશી ભટકી પ્રભુજી, આવ્યો હું તારે શરણે હો જિનજી; દુર્ગતિ કાપો શિવસુખ આપો, ભક્ત સેવકને નિજપદ સ્થાપો ૨ અક્ષય ખનનો પ્રભુ તારો ભર્યો છે, આપો કુપાળ મેં હાથ ધર્યો છે; વામાનંદના જગવંદન પ્યારો, દેવ અનેરા માંહે તું છે ન્યારો ૩ પલ પલ સમરું નાથ શંખેશ્વર, સમરથ તારણ તું હિ જિનેશ્વર; પ્રાણ થકી તું અધિકો વ્હાલો, દયા કરી મુજને નયણે નિહાળો ૪ ભક્ત વત્સલ તારૂં બિરૂદ જાણી. કેડ ન છોડું એમ લેજો જાણી; ચરણોની સેવા નિત નિત ચાહું, ઘડી ઘડી મન માંહે હું ઉમા હું ૫ જ્ઞાનવિમલ તુજ ભક્તિ પ્રભાવે, ભવોભવનાં સંતાપ શમાવે; અમીય ભરેલી તારી મૂરતિ નિહાળી, પાપ અંતરના દેજો પખાળી ૬
સંવેદના અશ્વસેન રાજાના કુળમાં ચૂડામણિરૂપ અને વામાદેવીના પુત્ર એવા હે પાર્શ્વનાથી તમને
હું નમસ્કાર કરું છું.
સમેતશિખર ટુંકનો દુહો સુવર્ણભદ્ર ટુંક પાર્શ્વનાથ, સમેતશિખર તીર્થ સાર; સિદ્ધા મુનિ કોડો અહીં, નમું પૂજું અનંતી વાર. વારંવાર વીશ જિન નમું, શિખરજી મોક્ષ દેનાર; ગૌતમનીતિ ગુણ કહે, તીર્થ એ મોક્ષ દાતાર, જાપ : ૐ હ્રીં શ્રીં અહં પાર્શ્વનાથાય નમ: II જાપ ફળ : ઈચ્છિત કાર્ય સિદ્ધ થાય.
| ભગવાન ૧૦ ભવ (૧) મરૂભૂતિ (સમકિતની પ્રાપ્તિ) (૨) હસ્તિ (૩) સહસ્ત્રાર દેવલોકે
(૪) કિરણવેગ વિધાધર (૫) અય્યત દેવલોકે (૬) વજનાભ સજા (૭) મધ્યમવેચકે (૮) સુવર્ણબાહુ રાજા (તીર્થકર નામ કમ ગોત્ર ઉપાર્જન)
| (૯) પ્રાણત દેવલોકે (૧૦) પાર્શ્વનાથ ભગવાન.
શ્રી પાર્શ્વનાથ ભગવાનની પંચકલ્યાણક આરાધના ૧. વ્યવન કલ્યાણક તિથિ - ફાગણ વદ ૪ જાપ - 30 ફ્રી પાર્શ્વનાથાય પરમેષ્ઠિને નમઃ ૨, જન્મ કલ્યાણક તિથિ - માગસર વદ ૧૦ જાપ - ૐ હૌં પાર્શ્વનાથાય અહત નમઃ 3. દિક્ષા કલ્યાણક તિથિ - માગસર વદ ૧૧ જાપ - 35 હીં પાર્શ્વનાથાય નાથાય નમઃ ૪. કેવલજ્ઞાન કલ્યાણક તિથિ - ફાગણ વદ ૪ જાપ - ૐ હૌં પાર્શ્વનાથાય સર્વજ્ઞાય નમઃ ૫. મોક્ષ કલ્યાણક તિથિ - શ્રાવણ સુદ ૮ જાપ - ૐ હૌં પાર્શ્વનાથાય પારંગતાય નમઃ
(૧૨૩