________________
શ્રી અમદાવાદ તીર્થાધિપતિ શ્રી નમિનાથ ભગવાન
શાસન યક્ષ શ્રી ભૃકુટી યક્ષ નું વર્ણન : સુવર્ણવર્ણ, ચાર મુખ, ત્રણ નેત્ર, વૃષભવાહન અને આઠ ભુજા. જમણા ચાર હાથમાં બીજોરું, શક્તિ, મુગર અને અભય. ડાબા ચાર હાથમાં નોળીઓ, પરશુ, વજ અને જપમાળા
શાસન યક્ષિણી શ્રી ગાંધારી દેવી નું વર્ણન : શ્વેતવર્ણ, હંસનું વાહન તથા ચાર ભુજા. જમણા બે હાથમાં વરદ અને તલવાર, ડાબા બે હાથમાં બીજેરૂં અને કુંભ
લાંછન
| શ્રી પાંસઠીયો યંત્ર. ૧૪ ૨૦ ૨૧ ૨ ૨૨૩ | ૯ | ૧૫ ૧૬ | to ૧૩૧૯ ૨૫
= ૧ર
|
ર
નીલકમલા
૧૧ ૧૭ ૨૩