________________
(20) શ્રી તગડી (નંદનવન) તીર્થાધિપતિ શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાન
૧૦૪
લાંછન
કાચબો
શાસન યક્ષ
શ્રી વરૂણ યક્ષ નું વર્ણન : ધવલવર્ણ, ચાર મુખ, ત્રણ નેત્ર, વૃષભ વાહન, જટામુકુટમંડિત અને આઠ ભુજા, જમણા ચાર હાથમાં બીજોરૂં, ગદા, બાણ અને શક્તિ, ડાબા ચાર હાથમાં નોળીઓ, કમળ, ધનુષ અને પરશુ.
શાસન યક્ષિણી
શ્રી નરદત્તા દેવી નું વર્ણન :
ગૌરવર્ણ, ભદ્રાસન પર બેઠેલી ચાર ભુજા. જમણા બે હાથમાં વરદ અને જપમાળા,
ડાબા બે હાથમાં બીજોરૂં અને કુંભ.
१४
૧
૨૨
૧૮
શ્રી પાંસઠીયો યંત્ર
૨૧ ૨૦
૧૩ 6
૯ 3
૫
૧૦ १७
૨૫ ૧૯
૧૬ ૧૫
૨૪ ૧૨ 9
૧૧
૨૩
४