________________
૧૯ શ્રી ભોયાણી તીર્થાધિપતિ શ્રી મલ્લિનાથ ભગવાન
GG
લાંછન
G
કુંભ
શાસન યક્ષ
શ્રી કુબેર યક્ષ નું વર્ણન :
ઇન્દ્રાયુધ જેવો (મેઘધનુષ જેવો) વર્ણ, ચાર મુખ, ગરૂડવદન, હાથીનું વાહન અને આઠ ભુજા, જમણા હાથમાં વરદ, પાશ (પરશુ), શૂળ અને અભય, ડાબા ચાર હાથમાં બીજોરૂ, શક્તિ, મુદ્ગર અને જપમાળા
શાસન યક્ષિણી
શ્રી ધૈરોટયા દેવી નું વર્ણન : કાળોવર્ણ, કમલનું આસન અને ચાર ભુજા, જમણા બે હાથમાં વરદ અને જપમાળા, ડાબા બે હાથમાં બીજોરૂં અને શક્તિ
3
શ્રી પાંસઠીયો યંત્ર
૨૫ ૧૯ ૧ ૧૩
૧૬ ૧૫ ૨૨ G
. ૧૮ ૫
2 ૨ ૧૪ ૨૧
૨૩ ૧૦ RE
ર૪ ૧૨
૨૦
૧૧
४