________________
૧૦) શ્રી જોધપુર તીર્થાધિપતિ શ્રી કુંથુનાથ ભગવાન
શાસન ચક્ષ
શ્રી ગંધર્વ યક્ષ નું વર્ણન : શ્યામવર્ણ, હંસવાહન તથા ચાર ભુજા. જમણા બે હાથમાં વરદ અને પાશ. ડાબા બે હાથમાં બીજોરું અને અંકુશ
શાસન યક્ષિણી શ્રી અય્યતા દેવી નું વર્ણન : સુવર્ણવર્ણ, મોરનું વાહન અને ચાર ભુજા. જમણા બે હાથમાં બીજોવું અને શૂળ. બે હાથમાં મુઘંટી (એક જાતનું શસ્ત્ર) અને કમલ.
લાંછના
શ્રી પાંસઠીયો યંત્ર ૨૩. | ૧૦ | ૧૦
૧૬
૨૪
૨૦.
ક
બોકડો
૧૫
૩