________________
સંવેદના વિશ્વસેન રાજાના કુળમાં આભૂષણરૂપ અને અચિરાદેવીના પુત્ર હે શાંતિનાથ ભગવાન ! તમે અમારા કર્મની શાંતિને માટે થાઓ.
શ્રી શાંતિનાથ જિનેન્દ્ર - ચૈત્યવન્દનમ વિપુલનિર્ભરકીર્તિભરાન્વિતો, જયતિ નિર્જરનાથનમસ્કૃતઃ | લઘુવિનિર્જિતમોહધરાધિપો, જગતિ યઃ પ્રભુશાન્તિજિનાધિપઃ || ૧ || વિહિતશાન્તસુધારસમજ્જન, નિખિલદુર્જયદોષનિવર્જિતમ્ | પરમ પુચવતાં ભજનીયતાં, ગતમનન્તગુણેઃ સહિત સતામ્ II ૨ II તમ ચિરાત્મજમીશમધીશ્વર, ભવિક પદ્મવિબોધદિનેશ્વરમ્ | મહિમધામ ભજામિ જગત્રયે, વરમનુત્તરસિદ્ધિસમૃદ્ધયે ૩ /
સમેતશિખર ટુંકનો દુહો પ્રભાસ ગિરિ ટુંક શાંતિનાથ, સમેતશિખર તીર્થ સાર; સિદ્ધા મુનિ ક્રોડો અહીં, નમું પૂજે અનંતી વાર.
શ્રી શાંતિનાથ ભગવાનનું સ્તવન
જાપ : ૐ હ્રીં શ્રીં અહં શાંતિનાથાય નમઃ |
જાપ ફળ : ઘરની શાંતિ થાય.
ભગવાન ૧૨ ભવ (૧) શ્રીષેણ રાજા (સમકિતની પ્રાપ્તિ) (૨) યુગલીયા (૩) સૌધર્મેદવ (૪) અશ્વસેન વિધાધર (૫) પ્રાણતે દેવ (૬)મહાવિદેહે (બળભદ્ર) (0) અચ્યતે દેવ (૮) વજયુધ ચક્રી (૯) રૈવેયકે દેવ (૧૦) મેઘરથ રાજા (તીર્થકર નામકર્મ ગોત્ર ઉપાર્જન)
(૧૧) સવથિસિદ્ધ દેવ (૧૨) શાંતિનાથ ભગવાન
શાંતિ જિનેશ્વર સાચો સાહિબ, શાંતિ કરણ ઈન-કલિમેં હો જિનજી: તું મેરા મનમેં.... તું મેરા દિલમેં, ધ્યાન ધરૂં પલ પલમેં સાહેબજી, ભવમાં ભમતાં મેં દરિશન પાયો, આશા પૂરો એક પલમેં હો જિનજી. નિર્મળ જ્યોત વદન પર સોહે, નિકસ્યો જ્યે ચંદ બાદલમેં હો જિનજી. મેરો મન તુમ સાથે લીનો, મીન વસે ન્યું જલમેં હો જિનજી. જિનરંગ કહે પ્રભુ શાંતિ જિનેશ્વર, દીઠોજી દેવ સકલમેં હો જિનજી.
થોય વંદો જિન શાંતિ, જાસ સોવન્ન કાંતિ, ટાળે ભવ ભ્રાંતિ, મોહ મિથ્યાત્વ શાંતિ, દ્રવ્યભાવ અરિ પાંતિ, તાસ કરતા નિકાંતિ,
ધરતા મન ખાંતિ, શોક સંતાપ વાંતિ, સરસ-શાંતિ-સુધારસ-સાગર, શુચિતરે ગુણરત્ન-મહાગરે, ભવિક પંકજ બોધદિવાકરે, પ્રતિદિનં પ્રણમામિ જિનેશ્વરમ્.
શ્રી શાંતિનાથ ભગવાન પંચકલ્યાણક આરાધના ૧, ચ્યવન કલ્યાણક તિથિ - શ્રાવણ વદ ૮ જાપ - ૐ હ્રીં શાંતિનાથાય પરમેષ્ઠિને નમઃ ૨, જન્મ કલ્યાણક તિથિ : વૈશાખ વદ ૧૩ જાપ - ૐ હ્રીં શાંતિનાથાય અહત નમ: ૩. દિક્ષા કલ્યાણક તિથિ - વૈશાખ વદ ૧૪ જાપ * ૐ હૌ શાંતિનાથાય નાથાય નમઃ ૪, કેવલજ્ઞાન કલ્યાણક તિથિ - પોષ સુદ - ૯ જાપ - ૐ હ્રીં શાંતિનાથાય સર્વજ્ઞાય નમઃ ૫. મોક્ષ કલ્યાણક તિથિ - વૈશાખ વદ ૧૩ જાપ - ૐ હ્રીં શાંતિનાથાય પારંગતાય નમઃ
(૮૮)