________________
૧ શ્રી અમદાવાદ (શાહપુર) તીર્થાધિપતિ શ્રી શાંતિનાથ ભગવાન
*
લાંછન
મૃગ
શાસન ચક્ષ
શ્રી ગરૂડ યક્ષ નું વર્ણન : શ્યામવર્ણ, ક્રોડ વદન, વરાહ વાહન અને ચાર ભુજા, જમણા બે હાથમાં બીજોરૂં અને કમલ, ડાબા બે હાથમાં નોળીઓ તથા જપમાળા
શાસન યક્ષિણી
શ્રી નિર્વાણી દેવી નું વર્ણન : ગૌરવર્ણ, કમલનું આસન, ચાર ભુજા, જમણા બે હાથમાં પુસ્તક અને ઉત્પલ, ડાબા બે હાથમાં કમંડલ અને કમળ
શ્રી પાંસઠીયો યંત્ર
૮
૨૫ ૧૬ ૧૨ ४
♦
૧૯ ૧૫ ૬ ૨૩
૨૦ to 3 ૨૪ ૧૧
૨૧ ૧૩ G ૫ ૧૦
૧૪
૨૨ ૧૮ १०
૧