________________
શેરબજારની સિસ્મોલોજી અંશે માર્ગદર્શન આપતી રહે છે. અલબત્ત, તેમાં કેવળ કતલ જેવી પ્રગટ પ્રવૃત્તિને જ હિંસારૂપે ગણી છે. આ જોડાણ રળિયામણું લાગતું હોય છે, તેની કાર્મિક ઇફેક્ટ બિહામણી હોય છે.
કમાણી અને ડૉક્ટરના બિલ, બન્ને વધે એ તંદુરસ્ત જીવન તો નહીં જ !
દુઃખો અને રોગોથી બચવા ઇચ્છતા લોકોએ હિંસક વ્યાપારોથી બચતા રહેવું જોઈએ. બદલાયેલી સાંસ્કૃતિક ધરોહરમાં કદાચ આ વાત ઓછી રુચે એ બની શકે. Prevention is better than cure. 241 ASCELLALLERY ફન્ડામેન્ટલ છે. મેલેરિયાની દવા કરવાને બદલે મચ્છરોથી દૂર રહેવાની વાત જો વૈજ્ઞાનિક છે તો રોગોના ઉપાયો કરવાને બદલે તેના કારણથી બચવાની વાત પણ એટલી જ વાજબી છે.
આ બજારમાં જોડાયેલ વ્યક્તિના બે હાનિકારક કનેકશન્સ ઊભા થાય છે.
(i) હિંસા સાથે જોડાણ (ii) જોખમ સાથે જોડાણ
હિંસા સાથેના સંપર્ક કરતા પણ એક રીતે જોખમ સાથેનો સંપર્ક વધુ હાનિકારક ગણાય.
જાપાનમાં લોકો વુડન હાઉસમાં રહેવાનું પ્રિફર કરે છે, કારણ કે ત્યાં ગમે ત્યારે આંચકા આવી શકે છે. શેરબજાર
૪૯.