SearchBrowseAboutContactDonate
Page Preview
Page 983
Loading...
Download File
Download File
Page Text
________________ કvasanક જ ન -જન સંપૂર્ણ ભારત જેન તીર્થ દર્શન જનકટકા અનr we, આપત્તિના કાળમાં, આપત્તિનો હરનાર; સંપત્તિ લાવે સામટી, મહામંત્ર નવકાર. સંપૂર્ણ ભારત જેન તીર્થ દર્શન શું તમારે તીર્થયાત્રા કરવા જવું છે. ? શું તમારે કયું તીર્થ કઈ જગ્યાએ અને ક્યા જીલ્લામાં આવેલું છે, તે જાણવું છે ? કેટલાં તીર્થો ક્યા રાજ્યમાં આવેલાં છે. શું તે માહિતી તમારે જાણવી છે ? તે તીર્થમાં ભોજનશાળા-ધર્મશાળા છે કે નહીં તે માહિતી તમારે જાણવી છે ? શું તમારે તે તીર્થની વિશેષતા જાણવી છે ? શું તમારે તીર્થના કિલોમીટરના અંતરોની જાણકારી મેળવવી છે ? સમગ્ર ભારતમાં કેટલા જૈનતીર્થો આવેલા છે, તેની જાણકારી તમારે મેળવવી છે ? ઉપરોક્ત તમામ માહિતી સાથે તથા સરનામાં સહિત વિવિધ જાણકારી મેળવવા માટે હવે તમારે બીજા કોઈને પૂછવું નહીં પડે. તમામ માહિતિ તમને અહિંથી મળશે.... તકનીકલ જs : * ન: *'કામાં મwદમી, કવી મ (૭૪૭
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy