________________
૭૨૬
રત્નત્રયી ઉપાસના
==
=
=
જવું પડ્યું. સચિત્તનો સંઘો થયો. ઉર્જઈ પડી. સ્ત્રીનો સંદ્ભો થયો. વિકથા કરી. નવકારવાળી પડી. તૂટી ગઈ. સામાયિકમાં નિદ્રા આવી. સામાયિકમાં સંડાસ-બાથરૂમનો ઉપયોગ કર્યો. .
દ્વિતીય શિક્ષાવ્રત સંબંધી દેસાવગાસિક વ્રત સંબંધી નિયમોનો ભંગ કર્યો. એમાં અતિચાર લગાડ્યા. ઉપયોગ રાખ્યો નહિ.
તૃતીય શિક્ષાવ્રત સંબંધી પૌષધ વ્રત સંબંધી નિયમોના ભંગ કર્યો. સૂર્યોદય પછી પૌષધ લીધો - સૂયોંદય પૂર્વે પાડ્યો. દિવસે ઊંધ્યા. પૌષધમાં કાજે-દેવવંદન પોરિસી, ચૈત્યવંદન, પડિલેહણ આદિ ક્રિયાઓ બરાબર કરી નહિ. સ્વાધ્યાય કર્યો નહિ. સચિત્તાદિની વિરાધના કરી. વાડામાં ઠલ્લે ગયા. રાત્રે ઠલ્લે ગયા. પરઠતાં જયણા પાળી નહી. પેસતાં-નિકળતાં નિસાહિ આવરૂહિ કહેવામાં ઉપયોગ રાખ્યો નહિ. પરઠવતાં અણુજાણ જસુગ્રહો વોસિરે વોસિરે કીધું નહિ. સ્ત્રીનો સંઘટ્ટો થયો. પચ્ચકખાણ પાડવાનું રહી ગયું. પારણાની ચિંતા કરી. દેરાસર જવાનું રહી ગયું. ગુરુવંદનાદિ રહી ગયું.
ચતુર્થ શિક્ષાવ્રત સંબંધી અતિથિ સંવિભાગ વ્રતનો ભંગ કર્યો. અશુદ્ધ આહાર વહોરાવ્યો. આદર બહુમાનથી રહિતપણે વહોરાવ્યું. દાતાની નિંદા કરી.
સંલેગાદિ સંબંધી પાક્ષિકાદિ સંબંધી ઉપવાસાદિ તપ કર્યો નહિ. પચ્ચખાણનો ભંગ થયો, પારવાનું ભૂલી ગયા. અભિગ્રહ ભાંગ્યા. નિયાણું કર્યું. આલોકપરલોકના સુખ ઈચ્છયા. એકાશનાદિમાં ઊઠતાં પચ્ચકખાણ કર્યું નહિ. વાચનાદાતાનો વિનય ન કર્યો, અવિનય કર્યો. તપની નિંદા કરી.
Rાર ,
evઝાદા જીસ કકકરે સમજાક કામ કરનાર+મના જ
સમુદ્ર સમા સંસાર આ, નાવ સમ નવકાર; સહારો લે શ્રદ્ધા થકી, તે પહોંચે કિનાર.