________________
શ્રી સિદ્ધાચલ તીર્થની ભાવયાત્રા
૧૦ અજિતનાથ પ્રભુના સાધુઓ ૧૧ વૈદર્ભી
૧૨ બાહુબલીના પુત્રો
૧૩
થાવા પુત્ર
૧૪ થાવા ગણધર
૧૫ કદમ્બ ગણધર
૧૬
સેલકાચાર્ય
૧૭ રામ-ભરત
૧૮ સોમયશા રાજા
૧૯ સાગર મુનિ
૨૦ અજિતસેન
૨૧ શ્રી સારમુનિ ૨૨ આદિત્યયશા
૨૩ દમિતારી
૨૪ શુક પરિવ્રાજક ૨૫ કાલિક
૨૬ સુભદ્ર મુનિ
૧૦ હજાર
૪૪૦૦
૧૦૦૮
૧ હજાર
૧ હજાર
૧ કરોડ
૫૦૦
૩ ક્રોડ
૧૩ ક્રોડ
૧ ક્રોડ
૧૭ ક્રોડ
૧ ક્રોડ
૧ લાખ
૧૪ હજાર
૧ હજાર
૧ હજાર
૧ હજાર
ભરત ચક્રવર્તિની પાટે અસંખ્ય રાજાઓ અને શ્રી શાંતિનાથ પ્રભુનાં ચોમાસામાં ૧,૫૨,૫૫,૭૭૭ તે સર્વ મુનિ ભગવંતોને આપણે કોટીશઃ કોટીશ: વંદન કરીએ છીએ.
સિદ્ધગિરિનું ધ્યાન અને અનંત સિદ્ધ આત્માઓ સાથે પોતાના આત્માની એકતાનો અનુભવ :
૭૪૭
આ રીતે અનંતા સિદ્ધ ભગવંતોને આપણે નમસ્કાર કરીએ છીએ...ત્યાં યોગ્ય સ્થળે આપણે ધ્યાનસ્થ બની આત્મલીન થઈએ છીએ.
Ba
પીવા જેવો અને પાવા જેવો તો સ્નેહ અને સુધારસ છે.