________________
પટક
રત્નત્રયી ઉપાસના
s; યશવ્યું
દશમે દાડે દસમું નવરાવ્યું
છઠે દાડે છઠ્ઠડી મેલાવી રે દશમે દાડે દસમું નવરાવ્યું
બારે દાડે પારણીયે પોઢાડીયા રે વીસમે રે દાડે વીસમું નવરાવ્યું
ચાલીશ દાડે ચાલીશમું નવરાવ્યું રે અમે એમ આદેશ્વર જનમીયા રે
圖 છે દીક્ષા ગીતો
મેં તો સાસરીયો કોની જાવું મેં તો સાસરીયે નહીં જાવું, મોરી માઁ મારું મન લાગ્યો સંયમમાં, નાઈલોનની સાડી માતા, મને નહી ગમતી; ધોલા-ધોલા કપડાં મંગાદો મોરી માઁ.. મારૂં સ્ટીલનાં વાસણ માતા, મને નહીં ગમતાં, પાતરાની જોડ મંગાદો મોરી માઁ.. મારૂં મહેલ ને માલિયાં માતા મહારે કામ કોની આવે ઉપાસરામાં મનડો મારો લાગો મોરી માઁ.. મારું નવસેરો હાર માતા મને નહીં ગમે નવકાર વાલીયે મનડો મોહ્યો મારી માઁ.. મારું હાથો રા ગોખરું તો કામ કોની આવે. ધવલી-ધવલી મુંપત્તિ મંગવા દો મોરી મૉ.. મારૂં પગો રી પેજન માતા અને બંધને લાગે વિહાર કરવારી મનમેં આઈ મહારી માં.. મારૂં
દુખ એ અનુભવનું વિદ્યાલય છે.