________________
પપs
રત્નત્રયી ઉપાસના
૪:૦૦કધ:38:ભાડાઊસ #ડ #કા 824ટા ફરારાશકર્યુ રમes
મધુરા વચનો સાંભળતાં મારી રોમરાજી વિકસ્વર ન બની અને ઓલા ધુવડ જેવા મિથ્યાત્વીઓનાં વચનો મેં માથું ડોલાવી-ડોલાવીને સાંભળ્યાં. પ્રભુ ! ધિક્કાર છે મને ! હાથમાં દીવો હોવા છતાં પણ કુવામાં પડ્યો !
મારાથી હારી જવાયેલ મનુષ્ય જન્મ મેં ચિત્તથી નહિ દેવની કે પાત્રની પૂજા ચહી; ને શ્રાવકો કે સાધુઓનો ધર્મ પણ પાળ્યો નહિ, પામ્યો પ્રભુ નરભવ છતાં રણમાં રડ્યા જેવું થયું; ધોબીતણા કુત્તા સમું મમ જીવન સહુ એળે ગયું. ૧૮ હે તત્ત્વદર્શી !
* તારું દર્શન કરવા જિનાલયમાં આવ્યો. દર્શન જેમ તેમ કર્યું અને પૂજા કરનારની ભયંકર નિંદા કરી દીધી.
* ઘરે પરમ તારક મહાત્મા ગોચરી માટે પધાર્યા, પણ કંઈ વહોરાવવાની ઈચ્છા જ ન થઈ !
* રસ્તામાં પુણ્યવંત સાધર્મિકનો ભેટો થયો પણ મેં તો એના ઉપર પણ ગાળોનો વરસાદ વરસાવ્યો.
હે પ્રભુ! મારું જીવન તો રણપ્રદેશ જેવું જ્યાં પશુઓનેય પાણી ન મળે ત્યાં મનુષ્યની તો વાત જ શી કરવી ?
મેં ન કરી દેવની પૂજા, તેમ ન કરી પાત્રની પૂજા, (સુપાત્ર દાન દેવું તે) ન કરી શ્રાવકધર્મની ઉપાસના, તેમ ન કરી સાધુધર્મની પ્રતિપાલના; હે પ્રભુ ! જંગલમાં કરાતા રુદનની માફક મેં મનુષ્ય જન્મ નિષ્ફળ ગુમાવ્યો.
દફતમામice -
ધાનકડમ.ac.inhવ જ ક્રાઇમ ઇનકમ મકનજ+ાજા
.
- તw: દારૂ
લઇ, જસમતw #wester1iાનખર - -
સપુરુષના એકેક વાક્યમાં એકેક શબ્દમાં, અનંત આગમ રહ્યાં છે.