________________
પપર
' રત્નત્રયી ઉપાસના
ચૌદપૂવનું એસેસ એટલે નમસ્કાર મહામંત્ર. એને છોડીને મેં અન્ય મંત્રો જપ્યા. કુશાસ્ત્રોનું શ્રવણ કરી કરીને આગમોની ભદ્રંકરા વાણીનો મેં નાશ કર્યો. અને સંસારમાં જ રાચનારા દેવોની સેવા કરીને મેં પાપકર્મનું ઉપાર્જન કર્યું.
હે પ્રભુ! મારી બુદ્ધિ ચકડોળની જેમ ભમતી હોવાને કારણે મને ફીટ આવી ગઈ.
હાથમાં રહેલા રત્નોને ફેંકી દીધા અને બાજુમાં પડેલા કાચના ટુકડાને મેં ખીસ્સામાં ભરી દીધા.
હે પ્રભુ! હાથી ને વેચીને ઉર્ટ ખરીદી લાવવા જેવી મારી દશા થઈ ગઈ છે.
| (ઐહિક સુખ દેનાર) અન્ય મંત્રો વડે પરમેષ્ઠિ મંત્ર (નવકાર મંત્રીનો મેં નાશ કર્યો (ત્યજી દીધો.) ખોટાં શાસ્ત્રોના પ્રયોગથી જૈન આગમનાં વાક્યો ઉપર પ્રહાર કર્યો. ખરાબ દેવના સમાગમથી નકામાં (આત્માને હાનિકારક) કર્મો કરવાની મને ઈચ્છા થઈ, હે નાથ ! આ તે મારી કઈ જાતની માનસિક ભ્રમણા છે! આપને મૂકીને મેં કરેલી સ્ત્રીઓના વિલાસની ભજન
આવેલ દષ્ટિમાર્ગમાં મૂકી મહાવીર આપને, મેં મૂઢધિએ હૃદયમાં ધ્યાયા મદનના ચાપને; નેત્ર બાણો ને પયોધર નાભિ ને સુંદર કટી, શણગાર સુંદરીઓ તણા છટકેલ થઈ જોયા અતિ. ૧૩ હે પરમયોગીશ્વર ! વીરપ્રભુ!
જ્યારથી તારા દર્શન કર્યા ત્યારથી જ મારા હૃદયરૂપી સમુદ્રમાં આનંદની છોળો ઉછળતી હતી પરંતુ કોઈક પાપકર્મના ઉદયે તારા
ઈચ્છા, આશા જ્યાં સુધી અતૃપ્ત છે, ત્યાં સુધી તે પ્રાણી અધોવૃત્તિવત્ છે.