________________
શ્રી રત્નાકર પચ્ચીસી
પ૪૩
ક
૧૪, +
૧
શ્રી રત્નાકર પચ્ચીસી રક
* શ્રી રત્નાકર પચ્ચીસી કી
C9G
મંગલાચરણ...!
મંદિર છો, મુક્તિતણા માંગલ્ય ક્રિડાના પ્રભુ, ને ઈદ્ર નરને દેવતા, સેવા કરે તારી વિભ; સર્વજ્ઞ છો સ્વામી વળી શિરદાર અતિશય સર્વના, ઘણું જીવ તું, ઘણું જીવ તું ભંડાર જ્ઞાન કળા તણા. ૫૧
હે દેવાધિદેવ ! આપ તો મુક્તિના મંગલમયગૃહમાં બિરાજો છો! નરેન્દ્રો અને દેવેન્દ્રો આપના ચરણોનું અહર્નિશ ચુંબન કરી રહ્યા
જિનશાસનના મસ્તક પર આપ તો મુગટની જેમ શોભી રહ્યા છો !
આપશ્રીનો સકલ વિશ્વમાં જયઘોષ ફેલાય એવી જ એક મારા અંતરની તમન્ના છે.
. અભિધેય સૂચન ત્રણ જગત ના આધાર ને અવતાર હે કરુણા તાણા, વળી વૈદ્ય હે દુર્વાર આ સંસારનાં દુઃખો તણા; વીતરાગ વલ્લભ વિશ્વના તુજ પાસ અરજી ઉચ્ચ, જાણો છતાં પણ કહી અને આ હદય હું ખાલી કરું. પારા
બધાજ માલિક પોતાના સેવકની સંભાળ કરેજ એવું નહિ પરંતુ આપશ્રી તો ત્રણ જગતના માલિક ! માટે સંભાળ કરો + કરૂણાના સાગર ! એમાં કંઈજ આશ્ચર્ય નથી. અને + ભાવવૈદ્ય ! છો.
આત્માને ઓળખવો હોય તો આત્માના પરિચયી થવું, પરવસ્તુના ત્યાગી થવું.