SearchBrowseAboutContactDonate
Page Preview
Page 741
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રિકાલ દેવવંદનની વિધિ ૫૦૫ (કાઉસ્સગ્ગ મુદ્રાએ ઉભા રહી એક નવકારનો કાઉસ્સગ્ન કરવો. નમો અરિહંતાણં બોલી પાળીને નીચે મુજબ થોય બોલવી.) જિહાં પંચ સમિતિ યુત, પંચ મહાવ્રત સાર, જે હમાં પ્રકાશ્યા વળી પાંચે વ્યવહાર, પરમેષ્ઠિ અરિહંત, નાથ સર્વજ્ઞ ને પારગ, એહ પંચ પદે લહ્યો આગમ અર્થ ઉદાર. ૩ સિદ્ધાણં બુદ્ધાણં, પાર-મંયાણં, પરંપર-ગાણું, લોઅગ્નમુવયાણં, નમો સયા સબ-સિદ્ધાણં. ૪. જો દેવાણ વિ દેવો.૧. જે દેવા પંજલીનમસંતિ, તે દેવ-દેવ-મહિએ, સિરસા વંદે મહાવીર. ૨. ઈક્કો વિ નમુક્કારો, જિણવર-વસહસ્સ વદ્ધમાણમ્સ, સંસાર-સાગરઓ, તારેઈનર વ નારિ વા. ૩. ઉર્જિતસેલ-સિહરે, દિખાનાણે નિસાહિઆ જમ્સ, - તે ધમ્મ ચક્રવટ્ટિ, અરિઠનેમિં નમંસામિ. ૪. ચત્તારિ અઠે દસ દોય, વંદિયા જિણવરા ચઉવ્વીસ, પરમટ્સ-નિષ્ઠિ અઠા, સિદ્ધા સિદ્ધિ મમ દિસતુ. ૫. વેયાવચ્ચગરાણ સંતિગરાણું સમ્મદિઠિ સમાહિગરાણ કરેમિ કાઉસ્સગ્ગ. અન્નત્ય ઊસસિએણે, નીસિએણ, ખાસિએણં, છીએણં, જંભાઈએણ, ઉડુએણ, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. ૧. સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુહમેહિં ખેલ-સંચાલેહિં, સુહમેહિં દિણ્ડિસંચાલેહિં. ૨. એવભાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્યો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણ ન પારેમિ. ૪. તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્રાણ વોસિરામિ. ૫. (કાઉસ્સગ્ગ મુદ્રાએ ઉભા રહી એક નવકારનો કાઉસ્સગ્ન કરવો. નમો અરિહંતાણં બોલી પાળીને નીચે મુજબ થોય બોલવી.) નમોહ-સિદ્ધાચાયોપાધ્યાય-સર્વસાધુભ્યઃ માતંગ સિદ્ધાઈ દેવી જિનપદ સેવી. ક, વે- ક. ૪:-- -- --ક. મા-જણ નીરાગીનાં વચનોને પૂજ્યભાવે માન આપવું અને તત્ત્વને જ ગ્રહણ કરવું.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy