________________
રત્નત્રયી ઉપાસના
પ૦૪
(કાઉસ્સગ્ગ મુદ્રાએ ઉભા રહી એક નવકારનો કાઉસ્સગ્ન કરવો. નમો અરિહંતાણં બોલી પાળીને નીચે મુજબ થોય બોલવી.)
જસ પંચ કલ્યાણક, દિવસ વિશેષ સુહાવે, પણ થાવર નારક, તેહને પણ સુખ થાવે, તે ચ્યવન જન્મ વ્રત, નાણ અને નિરવાણ,
સવિ જિનવર કેરા, એ પાંચે અહિઠાણ. ૨. પુખર-વરદીવ, ધાયઈ-સંડે અ જંબૂદી અ, ભરફેરવય-વિદેહે, ધમ્માઈગરે નમંસામિ. ૧. તમ-તિમિર-પડલ-વિદ્ધ-સણસ્સ સુરગણનરિંદ-મહિઅસ્સ, સીમાધરસ્સ વદે, પફોડિઅ-મોહજાળમ્સ. ૨. જાઈજરા-મરણ-સોગ-પણાસણમ્સ, કલ્યાણ-પુખલ-વિસાલ-સુહાવહસ્સ, કો દેવ-દાણવ-નરિદ-ગણચ્ચિઅસ્સ, ધમ્મસ્સ સારમુવલમ્ભ કરે પમાય. ૩. સિદ્ધ ભો પયઓ ણમો જિણમએ, નંદી સયા સંજમે, દેવં નાગસુવન્ન-કિન્નર-ગણ-સબૂઅ-ભાવચ્ચિએ. લોગો જત્થ પઈદ્ધિઓ જગમિણ, તેલુક-મચ્ચાસુર, ધમો વઢઉ સાસઓ વિજયઓ, ધમુત્તર ' વઢઉ. ૪.
સુઅસ્ત ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ. ૧. વંદણ-વરિઆએ, અણવરિઆએ, સક્કાર-વરિઆએ, સમ્માણ-વત્તિ'એ, બોરિલાભવરિઆએ, નિરૂવસગ્ન-વરિઆએ. ૨. સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપેહાએ, વઢમાણીએ, ઠામિ કાઉસ્સગ્ગ. ૩.
અન્નત્થ ઊસસિએણે, નિસસિએણે, ખાસિએણં, છીએણે, જંભાઈએણે, ઉડુએણે, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. ૧. સુહુમેહિં અંગ-સંચાલેહિ, સુહુમેહિં ખેલ-સંચાલેહિં, સુહુમેહિ દિઠિસંચાલેહિં. ૨. એવભાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુક્લ મે કાઉસ્સગ્ગો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ. ૪. તાવ કાય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણે વોસિરામિ. ૫.
ધર્મદ્રવ્યનો ઉપયોગ કરવો નહીં.