________________
ત્રિકાલ દેવવંદનની વિધિ
ત્રિકાલ દેવવંદનની વિધિ
(પ્રથમ સ્થાપનાજી અથવા જિનપ્રતિમા સન્મુખ ઉભા રહી ખમાસમણ આપી ઈરિયાવહિયા કરવા. જો સ્થાપનાચાર્યજી પ્રતિષ્ઠિત ન હોય તો પ્રથમ નવકાર અને પંચિક્રિય સૂત્રથી સ્થાપનાજી સ્થાપવા)
ઈચ્છામિ ખમાસમણો ! મંદિ જાવણિાએ, નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ.
ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ઈરિયાવહિયં પડિક્કમામિ! ઈચ્છે, ઈચ્છામિ પડિક્કમિ. ઈરિયાવહિ–યાએ વિરાહણાએ. ૨. ગમણાગમણે. ૩. પાણક્કમણે, બીયક્કમણે, હરિયક્કમણે. ઓસા-ઉનિંગ-પણગ-દગ મટ્ટી-મક્કડા-સંતાણા સંકમણે. ૪. જે મે જીવા વિરાહિયા. ૫. એગિદિયા, બેઈંદિયા, તેઈંદિયા, ચઉરિદિયા, પંચિક્રિયા. ૬. અભિહયા, વત્તિયા, લેસિયા, સંઘાઈયા, સંઘટ્ટિયા, પરિયાવિયા, કિલામિયા, ઉદ્વિયા, ઠાણાઓ ઠાણું સંકામિયા છવિયાઓ વવરોવિયા, તસ્સ મિચ્છામિ દુક્કડં. ૭. તસ્સ ઉત્તરી-સૂત્ર
તસ્સ ઉત્તરી-કરણેણં, પાયચ્છિત્ત-કરણેણં, વિસોહી-કરણેણં, વિસલ્લી-કરણેણં, પાવાણું કમ્માણ નિગ્ધાયણટ્ઠાએ ઠામિ કાઉસ્સગ્રં.૧ અન્નત્યં આગાર-સૂત્ર
અન્નત્થ ઊસસિએણં, નીસસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈએણં, ઉડ્ડએણં, વાયનિસગ્ગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. ૧. સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુહુમેહિં ખેલ-સંચાલેહિં, સુહુમેહિં દિટ્ઠિસંચાલેહિં. ૨. એવમાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુજ
6
ભૂલોની વિસ્મૃતિ કદિ કરવી નહીં.
૪૯૩