________________
૪૭૦
રત્નત્રયી ઉપાસના
કહેવો. ઈગસય અડવીચ સ્વર તણા, તિહાં અકાર અઢાર, શ્રુતપર્યાય સમાસમે, અંશ અસંખ્ય વિચાર. શ્રી. ૨. બત્રીસ વર્ણ સમાય છે, એક શ્લોક મોઝાર; તેમાં એક અક્ષર ગ્રહે, તે અક્ષરધૃતસાર. શ્રી. ૩. ક્ષયોપક્ષમ ભાવે કરી, બહુ અક્ષરનો જેહ; જાણગ ઠાણાંગ આગલે, તે શ્રુતનિધિ ગુણગેહ, કોડિ એકાવન અડલખા, અડસય અદ્યાસીહજાર; ચાલીસ અક્ષર પદતણા, કષહે અનુયોગદ્વાર. શ્રી. ૪. અર્થાન્ત ઈહાં પદ કહ્યું, જિહાં અધિકાર કરાય; તે પદ કૃતને પ્રણમતાં, જ્ઞાનાવરણીય હઠાય. શ્રી. ૫. અઢાર હજાર પદે કરી, અંગ પ્રથમ સુવિલાસ; દુગુણા શ્રત બહુ પદ ગ્રહે, તે પદ કૃતસમાસ શ્રી. ૬. પિંડપ્રકૃતિમાં એક પદે, જાણે બહુ અવદાત; ક્ષયોપશમની વિચિત્રતા, તે જ શ્રુત સંઘાત શ્રી. ૭. પંચોતેર ભેદે કરી, સ્થિતિબંધાદિ વિલાસ; કમ્મપયડી પયડી ગ્રહે, શ્રુત સંઘાત શ્રી. ૭. પંચોતેર ભેદે કરી, સ્થિતિબંધાદિ વિલાસ; કમ્મપયડી પડી ગ્રહે, શ્રુત સંઘાત સમાસ. શ્રી. ૮.ગત્યાદિક જે માર્ગણા, જાણે તેમાં એક; વિવરણ ગુણઠાણાદિકે, તમ પ્રતિપત્તિ વિવેક શ્રી. ૯. જે. બાસઠ્ઠી માર્ગણા પદે, વેશ્યા આદિ નિવાસ; સંગ્રહ તરતમ યોગથી, તે . પ્રતિપત્તિ સમાસ. શ્રી. ૧૦. સંતપદાદિક દ્વારમાં, જે જાણે શિવલોક એક દોય દ્વારે કરી, શ્રદ્ધાશ્રુત અનુયોગ. શ્રી. ૧૧. વળી સત્તાદિક નવ પદે, તિહાં માર્ગણા ભાસ; સિદ્ધતણી સ્તવના કરે, શ્રુત અનુયોગ સમાસ. શ્રી. ૧૨. પ્રાકૃત પ્રાભૃત શ્રુત નમું, પૂર્વનાં અધિકાર; બુદ્ધિ પ્રબલ પ્રભાવથી, જાણે એક અધિકાર શ્રી. ૧૩. પ્રાકૃત પ્રાભૃત શ્રુતસમા, સંભિન્ન લબ્ધિ વિશેષ; બહુ અધિકાર ઈસ્યો ગ્રહે, ક્ષીરાશ્રણ ઉપદેશ શ્રી. ૧૪. પૂર્વ ગત વસ્તુ જિકે, પ્રાભૃત શ્રુત તે નામ; એક પ્રાભૃત જાણે મુનિ, તાસ કરૂં પ્રણામ. શ્રી. ૧૫. પૂર્વલબ્ધિ પ્રભાવથી, પ્રાકૃત શ્રુત સમાસ, અધિકાર બહુલા ગ્રહે, પદ અનુસાર વિલાસ. શ્રી. ૧૬. આચારાદિક નામથી, વસ્તુ નામ શ્રુત સાર; અર્થ અનેકવિધે ગ્રહે, તે પણ એક અધિકાર. શ્રી. ૧૭. દુગસય પણ વીસ વસ્તુ છે; ચૌદ પૂર્વનો
Facજરાત
ની જશે.
જ
. મા,
ગુરૂના ઉપદેશને તોડ્યો નહીં તથા અવિનય કરવો નહીં.