________________
ચૈત્યવંદનો, સ્તવનો અને સ્તુતિઓ,
૪૦૫
- શ્રી દીવાળી પર્વનું સ્તવન - મારે દિવાલી થઈ આજ, પ્રભુ મુખ જોવાને; સર્યા સર્યા રે સેવકના કાજ, ભવ દુઃખ ખોવાને. મહાવીર સ્વામી મુગતે પહોંચ્યા, ગૌતમ કેવળજ્ઞાન રે. ધન્ય અમાવસ્યા ધન્ય દીવાળી, વીર પ્રભુ નિર્વાણ. જિનમુખ. ૧ ચારિત્ર પાળ્યા નિર્મળાને, ટાળ્યા તે વિષય કષાય રે; એવા મુનિને વંદીએ તો, ઉતારે ભવપાર. જિનમુખ. ૨ બાકુળ વહોય વીરજિને, તારી ચંદનબાળા રે; કેવળ લઈ પ્રભુ મુગતે પહોંચ્યા, પામ્યા ભવનો પાર. જિનમુખ. ૩ એવા મુનિને વંદીએ જે, પંચ જ્ઞાનને ધરતા રે, સમવસરણ દઈ દેશના રે, પ્રભુ તાર્યા નર ને નાર. જિનમુખ. ૪ ચોવીસમા જિનેશ્વરૂએ, મુક્તિતણા દાતાર રે; કરજોડી કવિ એમ ભણે રે, પ્રભુ ! ભવનો ફેરો ટાળ. જિનમુખ. ૫
(૨) ધનધન મંગળ આજ સફળ ઊઠી પ્રભાતે રે ચાલી
આજ મારે દિવાળી ઉજવાય (1) ગાવો ગીત વધાવો ગુરુને મોતીડે થાળ ભરાવો ચાર ચાર અંગે છત્ર ચડાવો આજ અજરામર
શુખ પ્રગટાવો રે આજ મારે દિવાળી અજવાળી રે (૨) આજ તો મારે ધનતેરસ એ ધનરૂડો સારી ગવરી ગાયના દુધ મંગાવો ધનની પૂજા કરો
રે જ મારે દિવાળી અજવાળી રે (૩)
પ્રમાદ કોઈ કૃત્યમાં કરવો નહીં.