________________
૨૮૮
રત્નત્રયી ઉપાસના
સમરો શત્રુંજય ગિરિરાજ સમરો શત્રુંજય ગિરિરાજ, એ છે ત્રણ ભુવન શિરતાજ, એને સમરે નરને નાર, એ તો ઉતારે ભવપાર. સમરો..૧ સારો આવે નરસો આવે, આવે ચતુર ને મંદ, સુખીયો આવે, દુઃખીયો આવે, પાવે પદ મહાનંદ. સમરો....૨ ફાગણ સુદ તેરસના દિવસે, આવે નરને નારી, છ ગાઉની યાત્રા કરીને, પાવે મોક્ષની બારી. સમરો...૩ વરસીતપનું પારણું કરવા, અક્ષય તૃતીયા ગાજે, લાખો નરને નારી હરખે, સિદ્ધાચલ ગિરિરાજે. સમરો....૪ કાર્તિક પૂનમે યાત્રી આવે, ડગ-ડગ કર્મ ખપાવે, ચાર માસના વિરહે આજે, શત્રુંજય શુભ ભાવે. સમરો...૫
圖 : સામાયિક પારવાની વિધિ ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિઆએ, , મર્થીએણ વંદામિ.
ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઈરિયાવહિયં પડિક્કમામિ ? ઈચ્છ. ઈચ્છામિ પડિકમિઉ ૧. ઈરિયાવહિયાએ, વિરાણાએ. ૨. ગમણાગમe. ૩. પાણક્કમણે, બીયક્રમો, હરિયÆમણે, ઓસા-ઉસિંગ-પણગ-દગમટ્ટી મકડા-સંતાણા-સંકમe.૪. જે મે જવા વિરાહિયા. ૫. એગિદિયા, બેઈદિયા, તેઈદિયા, ચઉરિદિયા, પંચિંદિયા. ૬. અભિહયા, વરિયા, લેસિયા, સંઘાઈયા, સંઘક્રિયા, પરિયાવિયા, કિલામિયા, ઉદ્દવિયા, ઠાણાઓ ઠાણ સંકામિયા, વિયાઓ વવરોવિયા, તસ્સ મિચ્છામિ દુક્કડં. ૭.
તસ્ય ઉત્તરી-કરણેણં, પાયેચ્છિત્ત-કરણેણં, વિસોહી-કરણેણં, વિસલ્લી-કરણેણં, પાવાણું કમ્માણ નિઘાયણઠાએ હામિ કાઉસ્સગ્ગ.
કોઈ આપણને પ્રાર્થના કરે તો છતિ શક્તિએ પ્રાર્થનાનો ભંગ ન કરવો.