________________
શ્રી બૃહત્ શાંતિ સ્તોત્ર
૨૮૭
4 હજાર કરોડ
“શ્રી આદિનાથ ભગવાનની ધૂન” જય જયશ્રી આદિનાથ, જય જયશ્રી આદિનાથ. મારા મનમાં આદિનાથ, મારા તનમાં આદિનાથ. મારા હૈયે આદિનાથ, મારા હોઠે આદિનાથ. અણુએ અણુએ આદિનાથ, રોમે રોમે આદિનાથ. મારા વહાલા આદિનાથ, મારા પ્યારા આદિનાથ. પ્રેમસે બોલો આદિનાથ, ભાવસે બોલો આદિનાથ. આજે ભજીએ આદિનાથ, કાલે ભજશું આદિનાથ. સુરવર બોલે આદિનાથ, મુનિવર બોલે આદિનાથ. દેવો બોલે આદિનાથ, દાનવ બોલે આદિનાથ. ભાઈઓ બોલે આદિનાથ, બેનો બોલે આદિનાથ. મોટા બોલે આદિનાથ, નાના બોલે આદિનાથ. મારા મુખે આદિનાથ, સૌને મુખે આદિનાથ. રક્ષા કરે આદિનાથ, કૃપા કરે આદિનાથ. સુખ આપે આદિનાથ, દુઃખ કાપે આદિનાથ. કર્મ ખપાવે આદિનાથ, મોક્ષ અપાવે આદિનાથ. શત્રુંજયમાં આદિનાથ, મોક્ષ અપાવે આદિનાથ. હસ્તિનાપુરમાં આદિનાથ, આબુમાં આદિનાથ. હસ્તગિરિમાં આદિનાથ, કદંબગિરિમાં આદિનાથ. રાણકપુરમાં આદિનાથ, ભાયખલામાં આદિનાથ.
圖
મોટું સંકટ આવી પડે તો પણ કોઈની આગળ હાથ માંડવો નહી.