________________
૨૮૨
રત્નત્રયી ઉપાસના
નમો અરિહંતાણું, નમો સિદ્ધાણં, નમો આયરિયાણું, નમો ઉવક્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો,
મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ. ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉ જાવણિજજાએ, નિસાહિએ, મર્થીએણ વંદામિ.
ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! દુફખફખય કમ્મખય નિમિત્તે કાઉસ્સગ્ન કરું? ‘ઈચ્છ' દુફખખય કમ્મફખય નિમિત્ત કરેમિ કાઉસ્સગ્ગ..
અન્નત્થ ઊસસિએણ, નસસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈએણં, ઉડ્ડએણ, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. ૧. સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુહમેહિં ખેલ-સંચાલેહિં, સુહુમેહિ દિઠિસંચાલેહિં. ૨. એવભાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુજ મે કાઉસ્સગ્ગો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ. ૪. તાવ કાય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્રાણ વોસિરામિ. પ. (ચાર લોગસ્સ સંપૂર્ણ ન આવડે તો સોળ નવકારનો કાઉસ્સગ્ન કરીને નમોહસિદ્ધાચાયોપાધ્યાય સર્વસાધુભ્ય” કહી બૃહત્ શાંતિ’ કહેવી)
શ્રી બૃહત્ શાંતિ સ્તોત્ર
(૧. મંગલાચરણ-મન્દાક્રાન્તા છંદ) ભો ભો ભવ્યાઃ ! ભુત વચન પ્રસ્તુત સર્વમેતદ્, યે યાત્રામાં ત્રિભુવન-ગુરો-રાઈતા ભકિતભાજ, તેષાં શાનિર્ભવતુ ભવતા-મીંદાદિ - પ્રભાવાદારોગ્ય શ્રી ધૃતિ-મતિ-કરી કલેશ-વિધ્વંસહેતુઃ ૧
કોઈને કૂડું આળ દેવું નહી.