________________
શ્રી પાક્ષિક પ્રતિક્રમણ વિધિ
૨૮૧
----
ચિઠઉ દૂરે મતો, તુઝ પણામો વિ બહુફલો હોઈ; નર-તિરિએ સુ વિ જવા, પાવંતિ ન દુખ-દોગચ્યું. ૩ તુહ સમ્મતે લદ્ધ, ચિંતામણિ-કપ્પપાયવભૂહિએ; પાવંતિ અવિશ્લેણં, જવા અયરામ ઠાણ. ૪ ઈઅ સંયુઓ મહાયસ, ભત્તિબ્બર-નિબ્બરેણ હિયએણ; તા દેવ દિન્જ બોહિં, ભવે ભવે પાસ જિણચંદ ! ૫
સંસાર દાવાનલની સ્તુતિ સંસાર-દાવાનલ-દાહ-નીરં, સંમોહ-ધૂલી-હરણે સમીર; | માયા-રસા-દારણ-સાર-સી, નમામિ વીર ગિરિ-સાર-ધીરે. ૧
ભાવાવનામ-સુર-દાનવ-માનવેનચૂલા-વિલોલ-કમલાવલિ-માલિતાનિ, સંપૂરિતાભિનત-લોક-સમોહિતાનિ;
કામં નમામિ જિનરાજ પદાનિ તાનિ. ૨ બોધાગાધ સુપદ-પદવી-નીર-પૂરાભિરામ, જીવહિંસાવિરલ-લહરી-સંગમાગાહદે હં; ચૂલા-વેલ ગુરુગમ-મણિસંકુલ-દૂરપાર,
સારે વીરાગમ-જલનિધિ સાદરે સાધુ સંવે. ૩ આમૂલાલોલ-ધૂલી-બહુલ-પરિમલાલીઢ-લોલાલિમાલા, ઝંકારારાવ-સારામલ-દલ-કમલાગાર-ભૂમી-નિવાસે ! છાયા-સંભાર-સારે ! વરકમલ-કરે ! તાર-હારાભિરામે ! વાણી-સંદોહ-દેહે ! ભવ-વિરહ-વરં દેહિ મે દેવિ ! સાર. ૪
પારકા મર્મ બોલવા નહી કેમકે તે રોષ્યો થકો પોતે મરે અથવા આપણને મારે.