________________
શ્રી પાક્ષિક પ્રતિક્રમણ વિધિ
૨૨૩
નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વસિં, પઢમં હવઈ મંગલ.
કરેમિ ભંતે ! સામાઈયું, સાવજ્જ જેગં પચ્ચકખામિ, જવ નિયમ જુવાસામિ, દુવિહ, તિવિહેણં, મણેણં, વાયાએ, કાએણં, ન કરેમિ, ન કારવેમિ, તસ્મ ભંતે ! પડિક્કમામિ, નિંદામિ, ગંરિવામિ, અપાણે વોસિરામિ.
ઈચ્છામિ પડિક્કમિઉ. જો મે દેવસિઓ અઈયારો કઓ, કાઈઓ, વાઈઓ, માણસિઓ, ઉસ્યુરો, ઉમ્મગો, અકમ્પો, અકરણિજ્જો દુગ્ગાઓ, દુધ્વિચિંતિઓ, અણાયારો, અણિચ્છિ અવ્યો, અસાવગપાઉગ્ગો, નાણે દંસણ, ચરિત્તાચરિત્તે, સુએ સામાઈએ, તિહું ગુત્તીર્ણ, ચણિયું કસાયાણં, પંચણહમણુવ્રયાણ, તિહું ગુણવ્રયાણું, ચઉણહ સિખાવયાણ, બારસવિહસ્સ સાવગ-ધમ્મસ્સ, જે ખંડિએ, જે વિરાહિઅં, તસ્સ મિચ્છામિ દુક્કડં.
વંદિતુ સૂત્ર
વંદિતુ સવ્યસિદ્ધ, ધમ્માયરિએ એ સવ્વસાહૂ અ; ઈચ્છામિ પડિક્કમિઉ, સાવગ-ધમ્માંઈઆરસ્સ. ૧ જે મે વયાઈયારો, નાણે તહ દંસણે ચરિતે અ; સુહુમો આ બાયરો વા, તે નિદ તં ચ ગરિહામિ. ૨ દુવિહે પરિશ્મહંમિ, સાવજે બહુવિહે અ આરંભે; કારાવણે આ કારણે, પડિક્કમે દેસિએ સવ્વ. ૩
મોહને જે શત્રુ માને તે સોહાઈવાળો, તેનામાં દંભ ન હોય.