________________
૧૭૦
*&
સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુહુમેહિં ખેલ-સંચાલેહિં, સુહુમેહિં દિòિસંચાલેહિં. ૨. એવમાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્ગો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ. ૪. તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપ્પાણં વોસિરામિ. ૫.
રત્નત્રયી ઉપાસના
(પછી અતિચારની આઠ ગાથાનો કાઉસ્સગ્ગ કરવો, ન આવડે તો આઠ નવકાર ગણવા. કાઉસ્સગ્ગમાં ગણવાની આઠ ગાથા નીચે મુજબ છે.)
નાણુંમિ Ēસણંમિ અ, ચરણમિ તવંમિ તહ ય વીરિયંમિ; આયરણું આયારો, ઈઅ એસો પંચહા ભણિઓ. ૧ કાલે વિણએ બહુમાણે, ઉવહાણે તહ અનિવણે; વંજણ અત્થ તદુભએ, અટ્કવિહો નાણમાયારો. ૨ નિસ્યંકિઅ નિક્સંખિઞ, નિવ્વિતિગિચ્છા અમૂઢદ્દિટ્ટી અ; વવૂહ થિરીકરણે, વચ્છલ્લ પભાવણે અ પણિહાણ જોગ જુત્તો, પંચહિં સમિઈહિં તીહિં ગુત્તીહિં; એસ ચરિત્તાયારો, અટ્ઠવિહો હોઈ નાયવ્યો. ૪ બારસવિહંમિ વિ તવે, સબ્મિતર બાહિરે કુસલદિ, અગિલાઈ અણાજીવી, નાયવ્યો સો તવાયારો. ૫
અણસણમૂણો-અરિયા, વિત્તીસંખેવણ રસચ્ચાઓ; કાયકિલેસો સંલીણયા ય, બો તવો હોઈ. ૬ પાયચ્છિનં વિણઓ, વેયાવચ્ચ તહેવ સજ્જાઓ; ઝાણું ઉસ્સગ્ગો વિઅ, અભિંતરઓ તવો હોઈ. ૭ અણિગૃહિઅ બલ વીરિયો, પરક્કમઈ જો જહુતમાઉત્તો; કુંજઈ અ જહા થામં, નાયવ્યો વીરિઆયારો. ૮
સમકિતી આત્માની પ્રવૃત્તિ હજી મેલી હોઈ શકે, પરંતુ હૃદય તો મેલું ન જ હોય.