________________
શ્રીદેવસિય પ્રતિક્રમણવિધિ
૧૬૯
ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિએ, મર્થીએણ વંદામિ. ‘ઉપાધ્યાયહં.”
ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિએ, મયૂએણ વંદામિ. “સર્વ સાધુë.”
ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્દેવસિસ પડિક્કમણે ઠાઉં ? ઈચ્છ'.
(પછી જમણો હાથ ચરવળા અથવા કટાસણા ઉપર સ્થાપવો.)
સવ્યસ્તવિ દેવસિઅ દુઐિતિએ દુબ્બાસિઅ દુચ્ચિઠિઅ મિચ્છા મિ દુક્કડં.
કરેમિ ભંતે ! સામાઈયે, સાવજ્જ જોગં પચ્ચફખામિ, જાવ નિયમ પજુવાંસામિ, દુવિહં, તિવિહેણં, મણેણં, વાયાએ, કાએણે, ન કરેમિ, ન કારવેમિ, તસ્મ ભંતે ! પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ, અપ્પાણ વોસિરામિ.
ઈચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ. જે મે દેવસિઓ અઈયારો કઓ, કાઈઓ, વાઈઓ, માણસિઓ, ઉસ્યુત્તો, ઉમ્મગ્ગો, અકમ્પો, અકરણિજ્જો દુષ્કાઓ, દુધ્વિચિંતિઓ, અણીયારો, અણિચ્છિઅવ્યો, અસાવગપાઉગ્ગો, નાણે, દંસણ, ચરિત્તાચરિતે, સુએ, સામાઈએ, તિહં ગુત્તીર્ણ, ચહિં કસાયાણ, પંચહમણુવ્રયાણું, તિહું ગુણગ્લયાણ, ચણિહ સિફખાવયાણ, બારસવિહસ્સ સાવગધમ્મક્સ, જે ખંડિએ, જે વિરાહિઅં, તસ્સ મિચ્છામિ દુક્કડં.
તસ્ય ઉત્તરી-કરણેણં, પાયચ્છિત્ત-કરણેણં, વિસોહી-કરણેણં, વિસલ્લી-કરણેણં, પાવાણું કમાણે નિશ્થાયણઠાએ હામિ કાઉસ્સગ્ગ.
અન્નત્થ ઊસસિએણે, નીસિએણ, ખાસિએણ, છીએણં, જંભાઈએણ, ઉદુએણે, વાયનિસગેણં, ભમલીએ, પિત્ત-મુચ્છાએ. ૧.
ઘરમાં આવેલા દરેક જીવો સંયમના માર્ગે જાય એ ભાવના વાળો જ ખરો શ્રાવક.