________________
શ્રીદેવસિય પ્રતિક્રમણવિધિ
;
૧૬૧
રાજા વિકાસપી
ખમણિજો બે ! કિલામો, અપ્પકિદંતાણં બહુસુભેણ ભે ! દિવસો વઈર્ષાતો. ૩. જરા ભે ! ૪. જવણિર્જ ચ ભે ! ૫. ખામેમિ ખમાસમણો! દેવસિ વઈકમ. ૬. પડિકનમામિ, ખમાસમણાણું દેવસિઆએ આસાયણાએ, તિરસન્નયરાએ. અંકિંચિ મિચ્છાએ, મણદુક્કડાએ વય-દુક્કડાએ કાય-દુક્કડાએ, કોહાએ માણાએ માયાએ લોભાએ, સવ્વકાલિઆએ સવ્વમિચ્છોયારાએ, સવ્યધમાઈકમણાએ, આસાયણાએ, જો મે અઈયારો કઓ, તસ્સ ખમાસમણો ! પડિકમામિ નિંદામિ ગરિહામિ અખ્ખાણ વોસિરામિ. ૭. ઈચ્છકારી ભગવન્! પસાય કરી પચ્ચખાણનો આદેશ દેશોજી.
圖
સાંજના પચ્ચફખાણ (નીચે આપેલા પચ્ચખાણોમાંથી યથાશક્તિ પચ્ચખાણ કરી લેવું.) . (૧) ચઉવિહાર ઉપવાસનું પચ્ચખાણ
સૂરે ઉગ્ગએ અભર્ડ *પચ્ચખામિ; ચઉવ્વિલંપિ આહાર અસણં, પાણે, ખાઈમ, સાઈબં; અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં, *વોસિરઈ.
(૨) પાણહારનું પચ્ચખાણ - પાણહાર દિવસચરિમં પચ્ચકખામિ) અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં વોસિરઈ.
દરેક પચ્ચખાણમાં, સ્વયં પોતાની મેળે કરતી વખતે પચ્ચકખામિ અને “વોસિરામિ' બોલવું. તથા બીજાને કરાવતી વખતે “પચ્ચકખાઈ અને વોસિરઈ બોલવું.
ચડતાને ચડવા દો ને પડતાને ઝીલો !